• Gujarati News
  • National
  • પોસ્ટ ગ્રેજ્યુએટ નીટમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

પોસ્ટ ગ્રેજ્યુએટ નીટમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઃ રાજકોટ ઓપ્થેલમિક સોસાયટી દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ નીટની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ડો.રચિત દિલીપ અગ્રવાલે આ પરીક્ષામાં 1200માંથી 975 ગુણ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેની આ સિધ્ધિને રાજકોટ ઓપ્થેલમિક સોસાયટીના પ્રમુખ ડો.કમલેશ કાલરીયા, મંત્રી હેમલ કણસાગરા, ડો.વસંત સાપોડિયાએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...