તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | યુવાસાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની અન્ડર 19

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | યુવાસાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની અન્ડર-19

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુવાસાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની અન્ડર-19 બેઝબોલની રમત 4 સપ્ટેમ્બરના યોજાઇ હતી. જેમાં સર્વોદય સ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમ સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમે વિજેતા થઇ હતી. ટીમમાં વેગડ હસ્તી, ગજ્જર જેનીસા, ગોહેલ આસ્થા, ડોંગા દીશા, કંડોલીયા નિષ્ઠા, ચાપાનેરા હિરવા, ગોંડલીયા દૃષ્ટી, કોટેચા આકૃતિ ભાગ લીધો હતો.

બેઝબોલમાં સર્વોદય શાળા જીતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો