તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજ્યસરકાર દ્વારા આયોજિત રમતગમતમાં ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજ્યસરકાર દ્વારા આયોજિત રમતગમતમાં ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજ્યસરકાર દ્વારા આયોજિત રમતગમતમાં ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. શાળાના વિદ્યાર્થી વાગડિયા નિકુંજે અન્ડર-19 વેઇટ લીફટીંગમાં રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. જયારે અન્ડર-17 તરણની હરીફાઇમાં શાહ ઓશોએ 400 મીટર ફ્રિ સ્ટાઇલમાં પ્રથમ, 200 મીટરમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

ધોળકિયા શાળાgf વિદ્યાર્થીઓનું વિવિધ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો