તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 પીઆઇ અને ના.મા.ની બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાગૃહ વિભાગે તાજેતરમાં પીએસઆઇમાંથી પીઆઇના પ્રમોશન આપ્યા બાદ 4 પીઆઇની પોસ્ટીંગના હુકમ કર્યા હતા. જે ચારેયને રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે. જેમાં ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશનના કે.કે.ઝાલાને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે.

તેમજ અમદાવાદ શહેરના રાજેશ કુમાર સુવેરા, વડોદરાના શહેરના વિરલદાન ગઢવી તેમજ ભાવનગરના ગડ્ડુને રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ 35 નાયબ મામલતદારોની આંતરીક બદલીનો લીથ્થો બહાર પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો