તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એબીવીપીના કાર્યકરો પર પોલીસે લાઠી િવંઝ્યાનો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એબીવીપીના કાર્યકરો પર પોલીસે લાઠી િવંઝ્યાનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટનામોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં આઠ ટર્મની ફી સાથે લેવા સહિતના વિવિધ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બુધવારે રોડ પર બસ રોકી સૂત્રોચ્ચાર કરી મારવાડી યુનિવર્સિટીના તંત્રના પૂતળાદહનનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે બંદોબસ્તમાં રહેલી કુવાડવા પોલીસે કાર્યક્રમ શાંતિપૂર્વક રીતે ચાલતો હોવા છતાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા પર લાઠીચાર્જ કરી અપશબ્દોનો પ્રયોગ કર્યાનો આક્ષેપ એબીવીપીએ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કર્યો હતો જેના અનુસંધાને કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એ.આર.મોડિયાએ જણાવ્યું હતું કે, એબીવીપીનો લાઠીચાર્જનો આક્ષેપ ખોટો છે અને તેના આગેવાનોને યુનિવર્સિટીના સત્તાધીશોને મળવું હતું એટલે પાંચ આગેવાનોને અમે મેળવી દીધા હતા.

જોકે પોલીસે લાઠીચાર્જનો આક્ષેપ નકાર્યો

મારવાડી યુનિ. સામે વિરોધ નોંધાવતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો