• Gujarati News
  • National
  • ઘન કચરા નિયમન અંગે તાલીમ શિબિર યોજાઇ

ઘન કચરા નિયમન અંગે તાલીમ શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જ્ઞાતિ ભેદભાવ વગર નિ:શુલ્ક પસંદગી મેળો
રાજકોટ : રાજકોટમાં કોઇપણ જ્ઞાતિના લગ્નઉત્સુકો માટે નિ:શુલ્ક ધોરણે દર માસના છેલ્લા રવિવારે સાંજે 4 થી 8 પરિચય પસંદગી સંમેલનનું આયોજન શ્રીજી સર્વે જ્ઞાતિ મેરેજ બ્યૂરો દ્વારા કરવામાં આવી રહ્યું છે. પસંદગી સંમેલનમાં ભાગ લેવા ઇચ્છુક વિધવા, છૂટાછેડા, કુંવારા, વિધુર અને યુવક-યુવતીઓએ જયેશભાઇ ટાંક, મહેશ્વરી મેઇન રોડ, દેવપરા, કોઠારિયા રોડ રાજકોટનો સંપર્ક કરવો.


ઘન કચરા નિયમન અંગે તાલીમ શિબિર યોજાઇ
રાજકોટ : અોલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઇ દ્વારા સરકારના શહેરી વિકાસ વિભાગના સહકારથી નગરપાલિકા અને મહાનગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ માટે ‘ઘન કચરા નિયમન અંતર્ગત ઘન કચરાનું સ્તોત્ર’ પર 100 ટકા વર્ગીકરણ પર તાલીમ શિબિર યોજાઇ હતી. ઘન કચરાનો નિકાલ, વિભાગીય કાયદાકીય કાર્યવાહી વગેરે મુદ્દે છણાવટ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...