• Gujarati News
  • National
  • ઉજવણી | ઇશ્વરિયા પાર્ક ધુળેટી તહેવારમાં ખુલ્લું રહેશે

ઉજવણી | ઇશ્વરિયા પાર્ક ધુળેટી તહેવારમાં ખુલ્લું રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | માધાપર, ઇશ્વરિયા પાર્ક 2 માર્ચ ધુળેટી પર્વમાં પર્યટકો માટે ખુલ્લું રહેશે. સવારે 10 થી રાતના 8 સુધી જાહેર જનતા રજાનો આનંદ ઇશ્વરિયા પાર્કમાં માણી શકશે. સંગીત ફુવારાનો નજારો સાંજે 7.30 થી 8 સુધી નિહાળી શકાશે. ચિલ્ડ્રન પાર્કમાં હિંચકા, લપસિયાની સુવિધા વધારવામાં આવી છે. પાર્કમાં કુદરતી અને કૃત્રિમ જંગલો, લીલાછમ્મ બગીચામાં બેસી શાંતિનો અનુભવ કરી શકાશે. મેનેજર આર.જે.આહ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...