• Gujarati News
  • National
  • પ્રવચન | રમેશભાઇ ઓઝાનું વિચાર પ્રેરક વકતવ્ય યોજાશે

પ્રવચન | રમેશભાઇ ઓઝાનું વિચાર પ્રેરક વકતવ્ય યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય દ્વારા 160 વર્ષથી ઉજવણીના ભાગરૂપે લેંગ લાઇબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી તરફથી 28 ફેબ્રુઆરી સાંજે 7 કલાકે જ્યુબિલી બાગ, અરવિંદભાઇ મણિયાર હોલમાં ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (ભાઇજી)નું વિચારપ્રેરક વકતવ્ય (વ્યાખ્યાન) યોજાશે. લાઇબ્રેરીના પ્રમુખ ડો.નિરંજન પરીખ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, પોલીસ કમિશનર હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...