તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રૌઢાની ડોકમાંથી યુવક યુવતી 60 હજારનો ચેઇન આંચકી ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રૌઢાની ડોકમાંથી યુવક-યુવતી 60 હજારનો ચેઇન આંચકી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મહિલાકોલેજ ચોક કોસ્મોપ્લેક્સ કોમ્પલેક્સ પાછળ આવેલા મેરીગોલ્ડ રેસિડેન્સિમાં રહેતા રસીલાબેન પ્રવીણભાઇ પટેલ (ઉ.વ.65) અને અનસોયાબેન પનારા ગત તા.30ના રોયલપાર્ક હવેલીથી ચાલીને પરત પોતાના ઘર તરફ આવી રહ્યા હતા અને કાલાવડ રોડ પર રિક્ષા ભાડે કરવા ઊભા હતા ત્યારે આશરે 25 વર્ષની વયનો શખ્સ બાઇક લઇને ધસી આવ્યો હતો અને તેની પાછળ એક યુવતી બેઠી હતી. બાઇકમાં પાછળ બેઠેલી યુવતીએ રસીલાબેનની ડોક પર ઝોંટ મારી તેમણે પહેરેલો રૂ.60 હજારની કિંમતનો ત્રણ તોલા સોનાનો ચેઇન આંચકી લીધો હતો. ચીલઝડપ થતા પ્રૌઢાએ બૂમાબૂમ કરી હતી પરંતુ યુવક અને યુવતી નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો