તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિસ્ટલ અને કાર્ટિસ સાથે ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરપોલીસે વધુ એક શખ્સને ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો હતો. સહકાર મેઇન રોડ પર ત્રિશૂલ ચોકમાં એક શખ્સ દેશી બનાવટની પિસ્ટલ સાથે રોફ જમાવી રહ્યાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજાને હકીકત મળતા પીએઆઇ રાણા અને પીએસઆઇ જે.બી.પટેલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે નિયત વર્ણન વાળા શખ્સને અટકાયતમાં લઇ તલાસી લેતા તેની પાસેથી પિસ્ટલ અને બે જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા. ગેરકાયદે હથિયાર મળતા પોલીસે હથિયાર કબજે કરી મોરબી રોડ પરના સીતારામપાર્કમાં રહેતા અંકુર દિનેશ પટેલ (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. હથિયાર કયાંથી આવ્યુંω, કોણ આપી ગયુંω અને કેટલા સમયથી હતું સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો