તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગંજીવાડામાં દાઝી જવાથી યુવકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગંજીવાડામાં દાઝી જવાથી યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંજીવાડામાંદાઝી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. ગંજીવાડામાં રહેતો રામજી નાથાભાઇ પરમાર (ઉ.વ.23) ગંજીવાડામાં શાળા નં.60 પાસે રહેતા તેના મિત્રના ઘરે ચા બનાવતો હતો ત્યારે અચાનક પ્રાઇમસમાં ભડકો થતા દાઝી ગયો હતો. દાઝી ગયેલા રામજીને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ દોડી ગઇ હતી અને યુવક અકસ્માતે દાઝ્યો હતો કે બનાવ આપઘાતનો છે તે અંગે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો