તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે તબીબી તપાસનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે તબીબી તપાસનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાનામિત્ર દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી ધોરાજીની સગીરાએ ગર્ભપાત માટે હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટમાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ 3 તબીબોની પેનલ દ્વારા તપાસ કરી આવતીકાલે ગુરુવારે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. સગીરા અત્યારે 25 સપ્તાહનો ગર્ભ હોવાથી કોર્ટના આદેશ સિવાય ગર્ભપાત કરાવી શકાય નહીં.

કેસની વિગત એવી છેકે, રાજકોટ નજીક ધોરાજી ખાતે રહેતી 14 વર્ષીય કિશોરીના માતા-પિતા ખેતમજૂર હતા. સગીરાના પિતાના મિત્ર દ્વારા તેણી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તે બાદ સગીરા ગર્ભવતી બનતા યુવકે તેણીને ચૂપ રહેવા ધમકી આપી તેણીના પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. જેથી કિશોરી ચૂપ રહી હતી. દરમિયાન તેણીએ ઓગસ્ટમાં પેટમાં દુખાવાની ફરિયાદ કરતા પ્રકરણ બહાર આવ્યું હતું.

ધોરાજીની સગીરાને 25 સપ્તાહનો ગર્ભ હતો

પિતાના મિત્રે દુષ્કર્મ આચર્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો