તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીગ્રામવિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા ગત તા.4ના રોયલ મેળામાંથી લાપતા થયા બાદ અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસે ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો રવિ છગન બાંભણિયા (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. રવિએ કેફિયત આપી હતી કે, પોતે કોલેજમાં અભ્યાસ કરે છે. ગત તા.4ના કોલેજનું ફોર્મ ભરવા અમદાવાદ જતો હતો ત્યારે રેલવે સ્ટેશને સગીરા સાથે પરિચય થતા તેને ફોસલાવીને પોતાની સાથે લઇ ગયો હતો અને અડપલાં કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો