તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ચક્ષુદાનતથા અંગદાનની પ્રવૃત્તિને વગે મળે તે માટે વિવેકાનંદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ચક્ષુદાનતથા અંગદાનની પ્રવૃત્તિને વગે મળે તે માટે વિવેકાનંદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ચક્ષુદાનતથા અંગદાનની પ્રવૃત્તિને વગે મળે તે માટે વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા છેલ્લા ઘણા સમયથી કાર્ય કરવામાં આવી રહ્યું છેે. ચક્ષુદાન કરવાથી કોઇ અંધના જીવનમાં રોશનીનો નવો સંચાર થઇ શકે છે. ચક્ષુદાન કરી સ્મૃતિ સ્વરૂપે જીવંત રહી શકાય છે. ચક્ષુદાન પ્રત્યેની ખોટી માન્યતાઓને દૂર કરી લોકોએ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં જોડાવા વિવેકાનંદ યુથે ક્લબે જાહેર જનતાને અપીલ કરી છે. વધુમાં વધુ 6 કલાક સુધીમાં ચક્ષુદાન થઇ શકે છે. ચક્ષુદાન કરવા ઇચ્છુકોએ જી.ટી.શેઠ સરકારી આંખની હોસ્પિટલ રાજકોટ, સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલ રાજકોટ, વી.જી.એ.આઇ.બેંક, ડો.ધર્મેશ શાહ, ડો.કેશુભાઇ મહેતા મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત રોટરી ક્લબ ઓફ રાજકોટની આઇ બેંકનો સંપર્ક સાધવો. વધુ માહિતી માટે અનુપમ દોશી, મિતલ ખેતાણીનો સંપર્ક સાધવો.

વિવેકાનંદ યૂથ ક્લબ દ્વારા ચક્ષુદાન કરવા જાહેર જનતાને અપીલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો