તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગરના સૌજન્ય અને અનુદાનથી હિન્દી ભવન,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગરના સૌજન્ય અને અનુદાનથી હિન્દી ભવન,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગરના સૌજન્ય અને અનુદાનથી હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સહયોગથી 10મી સપ્ટેમ્બરના બાલભવન, રેસકોર્સ રાજકોટમાં હિન્દીના અધ્યાપકો, હિન્દી શિક્ષકો, રાજભાષા,અધિકારીઓ તથા હિન્દી પ્રચારકો માટે ‘ગુજરાતની હિન્દી સેવા’ વિષય પર સેમિનાર યોજાશે. સેમિનારમાં ચાર ગોષ્ઠિઓ પૈકી હિન્દી સાહિત્ય, રાષ્ટ્રભાષા, રાજભાષાને ધ્યાનમાં વિચાર વિમર્શ કરાશે

ભાષા | ગુજરાતની હિન્દી સેવા વિષય પર સેમિનારનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો