તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ || લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા 10મી સપ્ટેમ્બરને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ || લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા 10મી સપ્ટેમ્બરને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ || લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા 10મી સપ્ટેમ્બરને શનિવારે સાંજે 5 થી 6.30 ભક્તિ સંગીત આધારીત યોગ કાર્યક્રમ નિ:શુલ્ક ધોરણે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડ ખાતે યોજાશે. પ્રવેશ નિ:શુલ્ક અપાશે. ભક્તિ યોગના કાર્યક્રમમાં ભાઇઓ, બહેનોને ઉપસ્થિત રહેવા અપીલ કરાઇ છે. વધુ માહિતી માટે લાઇફ બિલ્ડિંગ, રેસકોર્સ રિંગ રોડનો સંપર્ક સાધવો.

સન્માન | લાઇફ સેન્ટર દ્વારા શનિવારે ભક્તિ યોગનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો