તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ || ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ હેતુ 27મી સપ્ટેમ્બરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ || ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ હેતુ 27મી સપ્ટેમ્બરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ || ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિકાલ હેતુ 27મી સપ્ટેમ્બરે અધિક્ષક ડાક ઘરની કચેરી, હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, બીજો માળ, રાજકોટમાં સવારે 11 કલાકે ડાક અદાલત યોજાશે. નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધીત ફરિયાદોનો નિકાલ કરાશે. પ્રશ્નો 20 સપ્ટેમ્બર સુધીમાં સંજય પૈડા, ડેપ્યુટી મેનેજર, ગ્રાહક સેવા કેન્દ્ર, રાજકોટને મોકલવા.

ઉજવણી | ટપાલ વિભાગ દ્વારા મંગળવારે ડાક અદાલત યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો