તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |આર.કે.યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા 8મી સપ્ટેમ્બરના વર્લ્ડ ફિઝિયોથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |આર.કે.યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા 8મી સપ્ટેમ્બરના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |આર.કે.યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા 8મી સપ્ટેમ્બરના વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે 2016ની ઉજવણી કરાશે. ‘જીંદગીના વર્ષો વધારવા’ થીમ પર વોક થોનનું 8 સપ્ટેમ્બરના સવારે 6.15 કલાકે નળ સર્કલ, પોલીસ હેડ કવાર્ટર, રેસકોર્સ સર્કલ ખાતેથી આયોજન કરાયું છે. મ્યુનિ. કમિશનર વિજય નેહરા, ડો.કમલ ડોડિયા, ડો.મનીષ પાઠક, વિદ્યાર્થીઓ વોક થોનમાં જોડાશે.

આરોગ્ય | વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે વોક થોનનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો