તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |બાબા રામદેવપીર મંદિર સેવા સમિતિ દ્વારા 10મી સપ્ટેમ્બરના રૂખડિયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |બાબા રામદેવપીર મંદિર સેવા સમિતિ દ્વારા 10મી સપ્ટેમ્બરના રૂખડિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |બાબા રામદેવપીર મંદિર સેવા સમિતિ દ્વારા 10મી સપ્ટેમ્બરના રૂખડિયા કોલોની, નકલંકપરા, વાલ્મિકિવાસ રાજકોટમાં બાબા રામદેવપીર મહારાજનો જન્મોત્સવ ઉજવાશે. મંદિરના મહંત મોહનદાસ બાપુ, પાર્વતી માતાજી અને અન્ય બીજા સેવકો સવારે 5 કલાકે બાબા રામદેવપીર મંદિરના નેજા હેઠળ આરતી ધૂન કરાશે. સાંજે 4 કલાકે સંતો ઉપસ્થિત રહેશે. ભજન સંતવાણી રાતે 9 કલાકે અને રાતે 12 કલાકે સત્સંગ, સાંજે 7 કલાકે મહાપ્રસાદ યોજાશે.

ધાર્મિક |બાબા રામદેવપીર મહારાજનો જન્મોત્સવ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો