• Gujarati News
  • National
  • તરણની તાલીમ મેળવવા ઇચ્છુકો માટે 31 મેના વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ

તરણની તાલીમ મેળવવા ઇચ્છુકો માટે 31 મેના વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરણની તાલીમ મેળવવા ઇચ્છુકો માટે 31 મેના વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ

રાજકોટ |મનપા સંચાલિત કાલાવડ રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગારમાં નવું સત્ર શિખાઉ, જાણકાર લેડીઝ, ચિલ્ડ્રન વગેરે નવા સભ્યો માટે 1 જૂનથી શરૂ થશે. ફોર્મ માટે 31 મેના સવારે 8 કલાકે વહેલા તે પહેલા ધોરણે ઉપરોક્ત સ્થળે સંપર્ક કરવાનો રહેશે. ફી 1 જૂનના સવારે 8 થી 11 સુધી જમા કરાવી શકાશે. ત્રિમાસિક સત્ર 1 જૂન થી 31 ઓગસ્ટ સુધીનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...