• Gujarati News
  • National
  • મેંદપરામાં રવિવારે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન શિબિર યોજાશે

મેંદપરામાં રવિવારે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન શિબિર યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદપરામાં રવિવારે નિ:શુલ્ક મેગા સર્વરોગ નિદાન શિબિર યોજાશે

રાજકોટ |લાયન્સ ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ટ્રસ્ટ રાજકોટ અને નિસર્ગ નેચર ક્લબ જૂનાગઢ દ્વારા 31 મેના સવારે 9.30 થી 12.30 જૂનાગઢ જિલ્લાના મેંદપરાની પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. કેમ્પમાં આંખના દર્દીઓને નિ:શુલ્ક તપાસી ચશ્માં, દવા, ટીપાં, ઓપરેશન નિ:શુલ્ક કરી અપાશે. કાન, નાક, ગાળ, દાંત, ચામડી, બાળ રોગ અને જનરલ અન્ય રોગમાં નિ:શુલ્ક નિદાન કરી દવા અપાશે. કેસ બપોરે 12.30 કલાકે કઢાવી લેવાના રહેશે. નિષ્ણાત તબીબો કેમ્પમાં નિ:શુલ્ક સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...