• Gujarati News
  • National
  • સદ્દગુરુ હોમિયોપેથિક સેન્ટરમાં ગુરુવારથી આરોગ્ય કેમ્પ

સદ્દગુરુ હોમિયોપેથિક સેન્ટરમાં ગુરુવારથી આરોગ્ય કેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સદ્દગુરુ હોમિયોપેથિક સેન્ટરમાં ગુરુવારથી આરોગ્ય કેમ્પ

રાજકોટ |કુવાડવા રોડ, સદ્દગુરુ સદન ટ્રસ્ટ સંચાલિત હેઠળ સદ્દગુરુ હોમિયોપેથિક સેન્ટરમાં 28 મેને ગુરુવારથી હોમિયોપેથિક આરોગ્ય સેવાનો પ્રારંભ થશે. જેમાં ડો.કિંજલબેન ભાયાણી સેવા આપશે. દરરોજ સવારે 9.30 થી 1 દર્દીઓને તપાસી નિદાન, સારવાર અપાશે. સેન્ટરમાં રૂ.20ના ટોકન દરે 7 દિવસની દવા અપાશે. એલર્જી, આર્થરાઇટીસ, પીઠદર્દ, બાળકોના રોગનું નિદાન, ડાયાબિટીસ, ગેસ્ટ્રો, વાળ, સ્થુળતા, ચામડી, બહેનોને જુદા જુદા રોગમાં નિદાન કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...