તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | મોદીસ્કૂલ અંબિકા ટાઉનશીપ દ્વારા ગુરુનો વેશ ભજવી એક

રાજકોટ | મોદીસ્કૂલ અંબિકા ટાઉનશીપ દ્વારા ગુરુનો વેશ ભજવી એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોદીસ્કૂલ અંબિકા ટાઉનશીપ દ્વારા ગુરુનો વેશ ભજવી એક પાત્રીય અભિનય, ડાન્સ, શ્લોક ગાયન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ વચ્ચે નાટક, સ્પીચ, પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજી જીવનમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

મોદી સ્કૂલ અંબિકા ટાઉનશીપ દ્વારા યોજાઇ પ્રશ્નોત્તરી સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...