તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુર્જર ક્ષત્રિય

રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુર્જર ક્ષત્રિય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુર્જરક્ષત્રિય કડિયા સમાજ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે. એલ.કે.જીથી ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. માર્કશીટની નકલ, પાસપોર્ટ ફોટા સાથેની વિગત જી.કે.એસ.ટ્રસ્ટ.કાર્યાલય, વૈશાલીનગર-7, રૈયા રોડ ખાતે સવારે 10 થી સાંજના 7 સુધીમાં પહોંચાડવાની રહેશે. વધુ માહિતી માટે પરાગભાઇ સોલંકી, વિવેકભાઇ ટાંક, હિમાંશુભાઇ ગોહેલનો સંપર્ક સાધવો.

ગુર્જર ક્ષત્રિય કડિયા વિદ્યાર્થીઓનું બહુમાન

અન્ય સમાચારો પણ છે...