• Gujarati News
  • National
  • રાજકોટ | પીએનબીના કૌભાંડ બાદ બેન્ક કર્મચારીની જે રીતે બદલી

રાજકોટ | પીએનબીના કૌભાંડ બાદ બેન્ક કર્મચારીની જે રીતે બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પીએનબીના કૌભાંડ બાદ બેન્ક કર્મચારીની જે રીતે બદલી કરી દેવામાં આવી છે. તેનો રાજકોટના બેન્ક કર્મારીઓમાં વિરોધ ઉઠ્યો છે. આ વિરોધના ભાગરૂપે બેન્ક કર્મચારીએ સોમવારે સૂત્રોચ્ચાર અને ધરણાં કર્યા હતા. રાજકોટ ઉપરાંત જામનગર,પોરબંદર સહિતના શહેરોમાં પણ દેખાવો કરવામાં આવ્યા છે.હજુ આગામી દિવસોમાં પણ અલગ અલગ રીતે દેખાવો કરાશે. બેન્ક યુનિયનના સભ્યો જણાવી રહ્યા છે કે, આ રીતે બેન્ક કર્મચારીની બદલી કરવી એ અયોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...