તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | લાલપરીસુન્નિ મુસ્લિમ જમા, બેડીપરા પીંજારા જમાત દ્વારા શહેરની

રાજકોટ | લાલપરીસુન્નિ મુસ્લિમ જમા, બેડીપરા પીંજારા જમાત દ્વારા શહેરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લાલપરીસુન્નિ મુસ્લિમ જમા, બેડીપરા પીંજારા જમાત દ્વારા શહેરની ગ્રીન લેન્ડ ચોકડી સ્થિત હજરત મુલ્તાનશા પીરના દરગાહે ઉર્સ મુબારકની 16 જુલાઇને રવિવારે ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવશે. રવિવારે અસરની નમાજ બાદ ગુસલ શરીફનો કાર્યક્રમ યોજાશે. સાંજે મગરીબની નમાજ બાદ આમ ન્યાજ ભોજન સમારોહનું આયોજન કરાયું છે. રાતે ઇશાની નમાજ બાદ મહેફીલે મીલાફ શરીફ અને મૌલાા હાફીઝ અપુબસાહેબની તકરીરનો કાર્યક્રમ યોજાશે. દરગાહના ખાદીમ હબીબશા બાપુ ઉર્સ મુબારકમાં સર્વે હિન્દુ મુસ્લિમોએ જોડાવા માટે હુસેનભાઇ અને યુસુફભાઇ બેલીમેઅ અપીલ કરી છે.

શહેરમાં રવિવારે હજરત મુલ્તાનશા પીરના ઉર્સ મુબારકની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...