તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવજીબાપા સમાધિષ્ઠ થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવજીબાપા સમાધિષ્ઠ થયા

રાજકોટ રવિભાણસંપ્રદાયનાસંત હિરસાગરબાપાના પરિવારના રામજી બાપાના શિષ્ય દેવજીબાપા તા. 14ને શુક્રવારે સમાધિષ્ઠ થયા છે. તેઓની પાલખીયાત્રા તેમના નિવાસસ્થાન ગુરુકૃપા, મૈત્રીનગર કર્મચારી સોસાયટી, 3-વિદ્યુતનગર, રાજકોટથી તા. 15ને શનિવારે સવારે 9 કલાકે નીકળશે. સમાધિ સ્થળ તિર્થભુમી 2-તિલક પ્લોટ, મોચીબજાર રાજકોટ રહેશે.

વિજયાબેનબાબુભાઇ સોલંકીકાલાવડશિતલા હાલ રાજકોટ તે બાબુભાઇ છગનભાઇના પત્ની, નયનાબેન, રાજેશભાઇ, દિલીપ ભાઇ, સંજયભાઇના માતાનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 15ને શનિવારના રોજ સાંજે 4 થી 6 શિવ શક્તિ કોલોની, બી-174, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ રાજકોટમાં રાખવામાં આવેલ છે.

સ્વ.રતીલાલમોહનલાલપલાણનાપુત્રવધૂ, સ્વ.ગોરધનદાસ કરશન દાસ દતાણી પોરબંદરના પુત્રી, મુકુંદ ભાઇના પત્ની અ.સૌ.મમતાબેન (ઉ.વ.60)તે હરીતભાઇ, સ્વ.બંસીબેનના માતા તા. 14ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 15ના જાગનાથ મહાદેવ મંદિરે સાંજે 5 થી 6 રાખેલ છે.

લોહાણામૂળઆધોઇકચ્છ હાલ રાજકોટ પ્રેમીલાબેન છગનલાલ ચંદારાણા (ઉ.વ.78)તે સ્વ.છગનલાલ અમરશીભાઇ ચંદારાણાના પત્ની, સ્વ.નટવરલાલ, સ્વ.નવીનચંદ્ર, બિપીન ભાઇ, સુભાષભાઇ, સ્વ.ભાનુબેન ભુપેન્દ્રભાઇ ઠક્કર, જયોત્સનાબેન હસમુખભાઇ બથીયા, કલ્પનાબેન સુરેશભાઇ ઠક્કર, મીનાબેન ભરતભાઇ રતાણી, જાગૃતિબેન ભરત ભાઇ પુજારા, જયશ્રીબેન રાજેશ ભાઇ રાચ્છના માતા તથા પ્રભાબેન નટવરલાલ ચંદારાણા, ઇન્દુબેન સુભાષભાઇ ચંદારાણાના સાસુ, સ્વ.કાંતિલાલ અમરશી ભાઇ ચંદારાણા, અનસુયાબેનના ભાભી, ડોસાભાઇ પોપટના દીકરી, કાંતિભાઇ, શંભુભાઇ, સ્વ.જયંતીભાઇ, ચંદુભાઇ, સ્વ.વિનોદભાઇ રાચ્છના બહેન, ચેતનભાઇ નટવરલાલ ચંદારાણાના દાદીમા તા. 13ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 15ને શનિવારના રોજ સાંજે 5 કલાકે મારુતિ મંદિર, હુડકો પોલીસ ચોકી પાછળ, કોઠારીયા રોડ રાજકોટમાં તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ચિતલહાલરાજકોટમુકુંદરાય ભાનુશંકર જોષી (ઉ.વ.57) તે ડો.દ્વારકાદાસ રામજીભાઇ જોષીના ભત્રીજા અને ડો.પ્રવીણચંદ્રના નાનાભાઇ તથા આનંદ ભાઇ, નીખીલભાઇના પિતા, ડાહ્યાભાઇ, પ્રકાશભાઇ, અરવિંદભાઇના નાનાભાઇનું તા. 13ના અવસાન થયું છે. સાદડી ચિતલમાં તા. 15ને શનિવારે સાંજે 4 થી 6 તથા બેસણું રાજકોટમાં તા. 17ને સોમવારે જૂના ગણેશનગર શેરી નં-4, જલારામ મંદિર ખાતે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે.

મૂળગામખાખડાબેલાહાલ રાજકોટ વરીયા વૈષ્ણવ પ્રજાપતિ ઉજીબેન ભાણજીભાઇ ગરોધરા (ઉ.વ.95)તે મનસુખભાઇ, કાંતિભાઇના માતા, રજનીકાંતભાઇ, વિજયભાઇ, મહેશભાઇના દાદીનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 15ના સાંજે 4 થી 6 દરમિયાન 1-ગૌતમનગર, ગાંધીગ્રામ, 150,ફૂટ રિંગ રોડ રાજકોટમાં રાખેલ છે. મૃત્યુ નોંધ

વેરાવળનિવાસીશ્રીગૌડમેડતવાડ જ્ઞાતિના હરસુખલાલ વૃજલાલ ત્રિવેદી હાલ રાજકોટ (ઉ.વ.64)તે કિશોરભાઇ, બિપીનભાઇના ભાઇ, કૌશિકભાઇના પિતાનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા. 15ને શનિવારે સાંજે 4 થી 6 ચિત્રકુટેશ્વર મહાદેવ મંદિર, ચિત્રકુટધામ સોસાયટી, કાલાવડ રોડ રાજકોટમાં રાખવામાં આવેલ છે.

કરાંચીવાળાપાંધીધીરજલાલહેમરાજભાઇના પુત્ર, લલિતભાઇ ડી.પાંધી (ના.મામ)ના પત્ની ઇલાબેન લલિતભાઇ પાંધી (ઉ.વ.61) તે કરાંચીવાળા પોપટલાલ ભીમજીભાઇ નથવાણીના દીકરીનું તા. 13ના અવસાન થયું છે. પિયરપક્ષની સાદડી અને પ્રાર્થનાસભા સાંજે 4.30 થી 5.30 ગીતા મંદિર, જંક્શન પ્લોટ, પોલીસ સ્ટેશન પાસે રાખેલ છે.

વિજયાબેનભગવાનજીભાઇચાવડા(ઉ.વ.76) તે સ્વ.ભગવાનજીભાઇ દેવરાજભાઇ ચાવડાના પત્ની અને મહેન્દ્રભાઇના માતા, રતિલાલ દેવરાજભાઇના ભાભી, કૌશિકભાઇ મહેન્દ્રભાઇના મોટાબાનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાન 144, આનંદનગર કોલોની, કવાર્ટર નં-496, બ્લોક નં-3, ગાયત્રી મંદિર પાસે, આનંદનગર બગીચા પાસે તા. 17ના સાંજે 4 થી 6 રાખેલ છે.

ગુર્જરસુતારસમઢીયાળાહાલ રાજકોટ અશ્વિનભાઇ રતીભાઇ પંચાસરા (ઉ.વ.47)તે હેતલ એ.ભાડેશીયા, વૈશાલી, ગોપી, માધુરી, રિધ્ધિના પિતા, કંચનબેન વી.બકરાણીયા, તરૂણાબેન ડી. ભાડેશીયા, મનીષાબેન જી. સોલગામા, ગીરીશભાઇ અમૃત લાલ પંચાસરાના ભાઇનું તા. 14ના અવસાન થયું છે. બેસણું તા. 17ના સાંજે 4 થી 5.30 રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

મુંજકા|ગણાત્રારાજેશભાઇનરસિંહભાઇતે સ્વ.નરસિંહભાઇ બેચરભાઇ ગણાત્રાના પુત્રનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 15ના સાંજે 4 થી 6 ટિટોડિયા ગામલ રામજી મંદિરે, મુંજકા ખાતે રાખેલ છે.

મોરબી|ગોપાલદાસતુલસીદાસવેદતે ગીરીશભાઇ, જયેશભાઇના પિતા, નીલેશ ચંદ્રકાંત ગાજરીયા (સુપ્રિન્ટેન્ડેન્ટ કસ્ટમ્સ જામનગર)ના સસરા, સ્વ.ગોરધનદાસ રૂગનાથ છીછીયા (રાજકોટ)ના જમાઇનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 15ના સાંજે 5 કલાકે ભાટીયા મહાજન વાડી, ઝવેરી શેરી, મોરબીમાં રાખેલ છે.

જેતપુર|રાજકોટનિવાસીબ્રહ્મક્ષત્રિયરૂગનાથભાઇ વલ્લભદાસ છાટબારના પુત્ર બિપીનભાઇ (ઉ.વ.53)તે જેતપુર નિવાસી સ્વ.દેવચંદભાઇ રણછોડભાઇ આશરાના જમાઇ, પુષ્પાબેનના ભાઇ, રાજેશભાઇ આણંદજી જોગીના સાળાનું તા. 13ના અવસાન થયું છે. બન્નેપક્ષની પ્રાર્થનાસભા તા. 15ના સાંજે 4 થી 6 જ્ઞાતિની વાડી, વિભાગ નં-1, ફુલવાડી, ભાદર રોડ, જેતપુરમાં રાખેલ છે.

જામજોધપુર|હરકાંતભાઇમુળશંકરભાઇવ્યાસનાપુત્ર રશ્મીકાંત હરકાંતભાઇ વ્યાસનું તા. 14ને શુક્રવારના અવસાન થયું છે. ઉઠમણું તા. 15ને શનિવારના રોજ સાંજે 4 થી 6 અંબા નિવાસ બાલ મંદિર રોડ, જામજોધપુર ખાતે રાખેલ છે.

પોરબંદર|લુહારમકવાણામધુભાઇ જીવનભાઇ (ઉ.વ.67) તે મુળજીભાઇ, રમેશભાઇના ભાઇનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ના સાંજે 4 થી 5 સાંઢિયાવાડ, પોરબંદર છાયા ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...