તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાદર નદી ઉપર 15 કરોડના ખર્ચે બ્રિજ બનશે

ભાદર નદી ઉપર 15 કરોડના ખર્ચે બ્રિજ બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદર નદી ઉપર 15 કરોડના ખર્ચે બ્રિજ બનશે

ડિસ્ટ્રિક્ટરિપોર્ટર| રાજકોટ

માર્ગઅને મકાન વિભાગે જેતપુરમાં ભાદર નદી ઉપર 15 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. લોકોને આવનજાવનમાં સરળતા રહે અને સુવિધામાં વધારો થાય તે હેતુથી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના બજેટમાંથી 15 કરોડના ખર્ચે બ્રિજનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે. જેના ટેન્ડર બહાર પડ્યા હતા જેમાં સાત એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. અમદાવાદની આતિષ કન્સ્ટ્રકશન નામની પેઢીને કામ સોપાયું છે.

અન્ય સમાચારો પણ છે...