તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારખાનેદારને ધમકાવનાર 5 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનહેરુનગરમાં રહેતા અને તરઘડી નજીક વૂડન ગિફ્ટ અાર્ટિકલ બનાવવાનું કારખાનું ધરાવતા અશોકભાઇ શિંગાળાને વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી માટે ખૂનની ધમકી આપવાના ગુનામાં સંડોવાયેલા ગોંડલના હડમતાળાના મિતુલ મનસુખભાઇ વીરડિયા, નાના મવા રોડ પર રહેતા ભીખુ ગોરધનભાઇ રામાણી, કોઠારિયા રોડ પર રહેતા નાથા નાનજીભાઇ પીપળિયા, માસ્તર સોસાયટીમાં રહેતા ગણેશ હંસરાજભાઇ કિયાડા અને ભાવિન ધનેશભાઇ જોષીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...