તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ એસટીની આવક 3 મહિનામાં 1.75 કરોડ વધી

રાજકોટ એસટીની આવક 3 મહિનામાં 1.75 કરોડ વધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CMP-01 ફોર્મ ડાઉનલોડ થવામાં ધીમું સર્વર નડે છે

સિનિયર સિટિઝન બચત

યોજનામાં માત્ર 358 જોડાયા

સામાન્યરીતે કોઇ પણ કાયદો આવે પછી જોગવાઇ લાગુ પડે છે, પરંતુ જીએસટીમાં અમુક કિસ્સામાં પરિસ્થિતિ ઊંધી જોવા મળી છે. આવું બન્યું છે સીએમપી 01 ફોર્મમાં, ફોર્મ ડાઉનલોડ કરવા માટે હવે માત્ર 7 દિવસ છે. રૂ.75 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળે છે. લાભ લેવા માટે સીએમપી 01 ફોર્મ સબમિટ કરવું ફરજિયાત છે. ફોર્મ 5 જુલાઇના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી ફોર્મ ડાઉનલોડ થાય છે. અંગે ટેક્સ કન્સલ્ટન્ટ દીપકભાઇ સેતાના જણાવ્યાનુસાર સર્વર ધીમું હોવાની પણ વ્યાપક ફરિયાદને પગલે વેપારીઓ પરેશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...