• Gujarati News
  • National
  • સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડની પરીક્ષા લેવાઇ હતી.

સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડની પરીક્ષા લેવાઇ હતી.

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા નેશનલ સાયન્સ ઓલિમ્પિયાડની પરીક્ષા લેવાઇ હતી. ભારતના 28 રાજ્યોના 1400 શહેરોના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટના અભંગી નિશાંતે પરીક્ષામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો. અભંગીએ ગોલ્ડ મેડલ અને 50 હજારની રોકડ રકમ મેળવી હતી. સમારોહમાં વર્ષ 2015-16માં સાયન્સ ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. 141 છાત્રોને રેન્ક મુજબ એવોર્ડ અપાયા હતા.

નેશનલ સાયન્સ ઓલિ.માં ફર્સ્ટ રેન્ક મેળવ્યો

અન્ય સમાચારો પણ છે...