- Gujarati News
- National
- રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર માસમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 5ની પરીક્ષાનું
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર માસમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-5ની પરીક્ષાનું
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર માસમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-5ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બી.કોમ. સેમેસ્ટર-5નું 57.38 ટકા પરિણામ આવ્યું હતું. પાસ અને અનઉત્તીર્ણ વિદ્યાર્થીઓ પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર નીહાળી શકશે. વિદ્યાર્થીઓઅ રિચેકિંગ અને રિએસાઇમેન્ટ 16મી ડિસેમ્બર સુધીમાં કરાવી શકશે. તેમ પરીક્ષા નિયામકે એક યાદીમાં જણાવ્યું છે.