તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રવિવારે નિ:શુલ્ક હોમિયોપેથિક તથા દંત ચિકિત્સા કેમ્પ યોજાશે

રવિવારે નિ:શુલ્ક હોમિયોપેથિક તથા દંત ચિકિત્સા કેમ્પ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સંચાલિત સાંઇનાથ હોસ્પિટલ દ્વારા 12 જુલાઇના સવારે 9 થી 12 નિ:શુલ્ક હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ તથા દંત ચિકિત્સા શિબિર કોઠારીયા રોડ, રાજલક્ષ્મી સોસાયટી-12/15, સોમનાથ વિદ્યાલયમાં યોજાશે. કેમ્પમાં નિષ્ણાંત તબીબો સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...