તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રમતગમતવિભાગ દ્વારા જિલ્લાકક્ષની અન્ડર 14 થ્રો બોલ બહેનોની સ્પર્ધા

રાજકોટ | રમતગમતવિભાગ દ્વારા જિલ્લાકક્ષની અન્ડર-14 થ્રો બોલ બહેનોની સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રમતગમતવિભાગ દ્વારા જિલ્લાકક્ષની અન્ડર-14 થ્રો બોલ બહેનોની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પાર્થ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓની ટીમ પ્રથમ ક્રમે આવી હતી. ખેલાડી તરીકે ચોવટીયા દૃષ્ટી, મારવીયા ખુશાલી, નિમાવત ધારા, વણપરીયા આરતી, કોટડીયા ધ્રુવીકા, ભંડેરી સૃષ્ટી, પાલ રંજનાની જિલ્લાની ટીમ માટે પસંદગી થઇ હતી. વિદ્યાર્થિનીઓની સફળતાને શાળા-પરિવારે બિરદાવી હતી.

અન્ડર-14 થ્રો બોલમાં પ્રથમ

અન્ય સમાચારો પણ છે...