તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઉછીના લીધેલા રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

ઉછીના લીધેલા રૂપિયા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટરહેતા મેહુલ રાજેન્દ્ર ભટ્ટી પાસેથી સંબંધના દાવે રૂ. 8 લાખ ઉછીના લીધા હતા. રકમની નિયત સમયે વારંવાર ઉઘરાણી કરતા મેહુલ બારોટે બે ચેક લખી અાપ્યા હતા. બન્ને ચેક બેંકમાંથી પરત ફરતા લીગલ નોટિસ બાદ વકીલ દુર્ગેશ ધનકાણી મારફત કોર્ટમાં કેસ કર્યો હતો. કેસ ચાલી જતાં જજ એમ.વાય.રાધનપુરવાલાઅે બન્ને પક્ષની દલીલ, આધારપુરાવા અને રજૂઆત ધ્યાને લઇને મેહુલ બારોટે ઉછીના લીધેલા રૂ. 8 લાખ પૂરા 9 ટકાના વ્યાજ સાથે ફરિયાદી રાજેન્દ્રભાઇને ચુકવી દેવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...