• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટજિલ્લાનો સપ્ટેમ્બર માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મીએ યોજાશે.

રાજકોટ | રાજકોટજિલ્લાનો સપ્ટેમ્બર માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મીએ યોજાશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટજિલ્લાનો સપ્ટેમ્બર માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 22મીએ યોજાશે. જેમાં જિલ્લાકક્ષાના પ્રશ્નો, ફરિયાદો સંબંધિત ખાતાની જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતી કરવાની રહેશે. જેમાં મહેસૂલી તંત્રને લગતા પ્રશ્નો મોરબી જિલ્લા પૂરતા જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ ખાતે રજૂ કરવાની રહેશે. જિલ્લા પંચાયત, પોલીસ, વિદ્યુત બોર્ડ, એસટી, પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો અધિકારી અને કલેક્ટર સાંભળશે.

લોકોની ફરિયાદના નિવારણ માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...