• Gujarati News
  • National
  • વર્ષોથી આ પ્રશ્નની રજૂઆત કરી છે, જે હવે હલ થશે

વર્ષોથી આ પ્રશ્નની રજૂઆત કરી છે, જે હવે હલ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષોથી આ પ્રશ્નની રજૂઆત કરી છે, જે હવે હલ થશે
જ્યારે ખોડિયારનગર રાજકોટ શહેરમાં ભળ્યું ન હતું ત્યારથી ગીતાનગરના ભૂગર્ભ ગટરના ગંદાં પાણીના પ્રશ્ને કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ અનેક વખત રજૂઆત કરી છે જેના ભાગરૂપે પ્રશ્ન હલ થઇ રહ્યો છે. તંત્ર સાથે સહકાર સાધી પ્રશ્ન હલ થયા દેકારા કરીને નહીં. આ ઉપરાંત વોર્ડમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો સાંભળે તેવા અધિકારી નથી તે મૂકવા પણ રજૂઆત કરી છે. જયાબેન હરિભાઇ ડાંગર, કોર્પોરેટર ભાજપ

અન્ય સમાચારો પણ છે...