તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તલની વાનગી સ્પર્ધા સ્થળમાં ફેરફાર કરાયો

તલની વાનગી સ્પર્ધા સ્થળમાં ફેરફાર કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણામૈત્રી મહિલા મંડળ દ્વારા ‘તલની અવનવી વાનગી’ ના કાર્યક્રમ સ્થળમાં ફેરફાર કરાયો છે. 3 ડિસેમ્બરના સાંજ 4.30 થી 6.30 દરમિયાન હવે કાર્યક્રમ રાજકોટ લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક ખાતે યોજાશે. જાન્યુઆરી માસમાં પ્રવાસ યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ઇન્દિરાબેન શિંગાળા પ્રમુખ તથા અંજનાબેન હિંડોચા, હેતલબેન કારિયા, કલાબેન ખખ્ખર સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...