તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વિશ્વકર્માકેળવણી મંડળ દ્વારા ગુર્જર સુથાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને

રાજકોટ | વિશ્વકર્માકેળવણી મંડળ દ્વારા ગુર્જર સુથાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિશ્વકર્માકેળવણી મંડળ દ્વારા ગુર્જર સુથાર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાશે. ધોરણ 5 થી 7માં 80, ધોરણ 8થી 10માં 70 થી વધુ ટકા, ધોરણ 11-12માં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને સન્માનિત કરાશે. ધોરણ 10-12માં એ-વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓએ માર્કશીટની નકલ સાથે નામ, સરનામું, ફોન નંબરની યાદી 10મી ડિસેમ્બર સુધીમાં 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ગોંડલ રોડે પહોંચાડવી.

વિશ્વકર્મા મંડળ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન

અન્ય સમાચારો પણ છે...