તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નાટ્ય સ્પર્ધામાં ઉત્સવ સંસ્થાનું શ્રેષ્ઠ પ્રદર્શન

નાટ્ય સ્પર્ધામાં ઉત્સવ સંસ્થાનું શ્રેષ્ઠ પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુવાઉત્સવ પ્રતિભા શોધ સ્પર્ધા તાજેતરમાં હેમુ ગઢવી હોલમાં યોજાઇ હતી. જેમાં ઉત્સવ એક્ટિંગ એકેડમી દ્વારા રજૂ થયેલું નાટક ‘સાવધાન’ દ્વિતીય ક્રમે આવ્યું હતું. એકપાત્રિય અભિનય ખુલ્લા વિભાગમાં તાલીમાર્થી શુભમ અંબાણી અને એકપાત્રિય અભિયન બાળ વિભાગમાં મોહિલ પરમાર બીજા ક્રમે વિજેતા થયો હતો. લેખન નિર્લોક પરમારનું રહ્યું હતું. કલાકારોએ અભિનયના ઓજન પાથર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...