તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારી શાળામાં બાળકોને દફતરનું વિતરણ

સરકારી શાળામાં બાળકોને દફતરનું વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી પોલીસ કમિશનર કચેરી રાજકોટ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત વિનોબા ભાવે પ્રાથમિક શાળા નં-93, નાના મવા ખાતે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8ના બાળકોને દફતર વિતરણ કરવામાં આવ્યા હતાં. ડો.કરણરાજ વાઘેલા, બી.ડી.રાઠવા, નરેન્દ્રભાઇ આરદેસાણા, મુકેશભાઇ મહેતા, કિરણબેન માંકડીયા, મધુકાંતભાઇ જોષી, ટ્રસ્ટી જીગરભાઇ જોષી, શાળાના આચાર્ય શાંતિલાલ પેઢડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...