તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવા ઉત્સવની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ

યુવા ઉત્સવની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બાળપ્રતિભા અને યુવા ઉત્સવ 2016-17 અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઇ હતી. જે પૈકી તપોવન સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. લગ્નગીતમાં જાદવ પ્રાચી, અટારા હેતસ્વી, ભાલોડી મોનિકા બીજા ક્રમે આવી હતી. વિદ્યાર્થિનીઓએ લગ્નગીતમાં દાખવેલી સિધ્ધિને શાળાના સંચાલક, સંગીત શિક્ષક અને શાળાના વિદ્યાર્થી ભાઇઓ, બહેનોએ બિરદાવી હતી. જિલ્લા રમતગમત કચેરીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...