તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એલ.જી.બી.ટી.ગ્રૂપના પનવર્સન માટે કાર્ય

એલ.જી.બી.ટી.ગ્રૂપના પનવર્સન માટે કાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિશ્વએઇડ્સ દિન 1 ડિસેમ્બરે એલ.જી.બી.ટી.પરત્વે કાર્યરત અસ્તિત્વ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો, માર્ગદર્શન સેમિનાર યોજાશે. સંસ્થાના ચેરમેન હિનાબેન દવે સેવા આપશે. એઇડ્સના વાયરસ અને એચઆઇવી ગ્રસ્તોને દરેક માસે સહાય આપવા અને તેમના સંતાનોને શૈક્ષણિક સહાય આપી તેઓનું પુન: વસન કરાશે. વધુ માહિતી તથા હેલ્પલાઇન માટે 94275 62889નો સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...