તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | અખિલમચ્છુ કઠયા સઇ સુતાર દરજી સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ

રાજકોટ | અખિલમચ્છુ કઠયા સઇ સુતાર દરજી સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અખિલમચ્છુ કઠયા સઇ સુતાર દરજી સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા 9મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. પ્રસંગે ડો. સુરેશભાઇ લિંબડનું જ્ઞાતિ રત્ન શિલ્ડ આપી વિશેષ બહુમાન કરાયું હતું. 425 વિદ્યાર્થીઓને શિલ્ડ, ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડો.સુરેશભાઇ લિંબડે જ્ઞાતિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં જોડાવા અને તેના વિશે માર્ગદર્શન આપવાની બાહેધરી આપી હતી. નીતા રાઠોડને શ્રેષ્ઠ શિક્ષક તરીકે, ઇન્ટરનેશનલ રોબોટીક સ્પેશમાં તૃતીય સ્થાન મેળવવા બદલ પ્રિયંક પીઠડિયાનું બહુમાન કરાયું હતું.

જ્ઞાતિ રત્નનું શિલ્ડ આપી બહુમાન

અન્ય સમાચારો પણ છે...