• Gujarati News
  • National
  • રાજકોટ | વેસ્ટર્નરેલવે એમ્પ્લોયીસ યુનિયન દ્વારા 17થી 19મી સપ્ટેમ્બરના 96મું

રાજકોટ | વેસ્ટર્નરેલવે એમ્પ્લોયીસ યુનિયન દ્વારા 17થી 19મી સપ્ટેમ્બરના 96મું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વેસ્ટર્નરેલવે એમ્પ્લોયીસ યુનિયન દ્વારા 17થી 19મી સપ્ટેમ્બરના 96મું વાર્ષિક અધિવેશન દ્વારકા ખાતે યોજાશે. ઉદ્દઘાટન 17મી સપ્ટેમ્બરના સાંજે 4 કલાકે મહામંત્રી એઆઇઆરએફ દિલ્હી નેશનલ લીડર શિવગોપાલ મિશ્રાના હસ્તે થશે. અધિવેશનમાં રેલવેના જનરલ મેનેજર જી.સી.અગરવાલ, મુબાઇના તમામ અધિકારીઓ હાજર રહેશે. અધ્યક્ષ તરીકે રાખલદાસ ગુપ્તા, આર.સી.શર્મા, મહામંત્રી જે.આર.ભોસલે વગેરે હાજર રહેશે.

17મીથી વેસ્ટર્ન રેલવેનું વાર્ષિક અધિવેશન

અન્ય સમાચારો પણ છે...