તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | વિરલવિશ્વવિભુતિ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનને અનુલક્ષી તેઓને શ્રધ્ધાંજલિરૂપે આહીર

રાજકોટ | વિરલવિશ્વવિભુતિ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનને અનુલક્ષી તેઓને શ્રધ્ધાંજલિરૂપે આહીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિરલવિશ્વવિભુતિ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનને અનુલક્ષી તેઓને શ્રધ્ધાંજલિરૂપે આહીર કલામંચ અને અક્ષરનિધિ કલા સંસ્થાનના સહયોગથી અક્ષરનિધિ શરાફી મંડળી દ્વારા તા. 18ને રવિવારે સવારે 9 થી 1 કોઠારિયા મેઇન રોડ મંડળી કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાશે.આ કાર્યમાં વોલન્ટરી બ્લડ બેંકનો સહયોગ મળી રહ્યો છે. રક્તદાન યજ્ઞમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા રાજેશ ચાવડા અને પરિમલ પરડવાએ અનુરોધ કર્યો છે. રક્તદાન કેમ્પમાં પૂ. કોઠારીસ્વામી, અપૂર્વમુનિ સ્વામી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે.

અક્ષરનિધિ કલા સંસ્થા દ્વારા કાલે રક્તદાન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...