• Gujarati News
  • National
  • રાજકોટ | સુરેન્દ્રનગરજિલ્લાના સાયલા ચોકડી પાસેના સુદામડા ગામે હજરત પીર

રાજકોટ | સુરેન્દ્રનગરજિલ્લાના સાયલા ચોકડી પાસેના સુદામડા ગામે હજરત પીર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સુરેન્દ્રનગરજિલ્લાના સાયલા ચોકડી પાસેના સુદામડા ગામે હજરત પીર ખોખરશા વલી ઓલિયાનો ઉર્સ મુબારક 17 સપ્ટેમ્બરને શનિવારના રોજ ઉજવાશે. મગરીબ બાદ ન્યાજ અને ઇશાની નમાજ બાદ સંદલ શરીફનો કાર્યક્રમ યોજાશે. દરેક હિન્દુ, મુસ્લિમ ભાઇઓએ ન્યાઝનો લાભ લેવા દરગાહ કમિટીએ અનુરોધ કર્યો છે.

ખોખરશા વલી ઓલિયાનો ઉર્સ મુબારક

અન્ય સમાચારો પણ છે...