• Gujarati News
  • National
  • રાજકોટ |દશાસોરઠિયાવણિકરાજેશભાઇ છગનલાલ લોટીયા દેરડી કુંભાજી વાળા હાલ રાજકોટના પત્ની

રાજકોટ |દશાસોરઠિયાવણિકરાજેશભાઇ છગનલાલ લોટીયા દેરડી કુંભાજી વાળા હાલ રાજકોટના પત્ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |દશાસોરઠિયાવણિકરાજેશભાઇ છગનલાલ લોટીયા દેરડી કુંભાજી વાળા હાલ રાજકોટના પત્ની રીટાબેન રાજેશભાઇ લોટીયા (ઉ.વ.49)તે ગં.સ્વ. પ્રભાબેન છગનલાલના પુત્રવધૂ, જીજ્ઞેશ, નીકુંજના માતા તથા અ.સૌ. મયૂરી, સ્વાતીના સાસુ, કિશોરભાઇ નંદલાલભાઇ લોટીયા, જયોતિષ ભાઇ, ચંપકભાઇ, સ્વ.ચંદુભાઇ, દિલીપભાઇના નાનાભાઇના પત્ની, જેતપુરવાળા મનસુખલાલ વનમાળી દાસ દોશીના પુત્રી, સુશીલાબેન શિવલાલભાઇ વિભાકર (જેતપુર), શોભનાબેન હર્ષદરાય સાંગાણી (રાજકોટ), ચંપાબેન કનૈયાલાલ કાચલીયા (નવસારી)ના ભાભીનું તા. 16ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 17ના સવારે 8 કલાકે તેમના નિવાસસ્થાનથી 17-પંચનાથ પ્લોટેથી નીકળશે. પ્રાર્થનાસભા તા. 19ના સાંજે 4 થી 6 માલવીયા વાડી, ઉપરનો વિભાગ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

સોરઠિયારાજપૂતસ્વ.જીકુભાઇરામજીભાઇ પરમાર (મનપા)ના પૌત્ર તથા મનોજભાઇ જીકુભાઇ પરમારના નાનાભાઇના પુત્રો, નિલેશભાઇ જીકુભાઇ પરમારના પુત્રો તથા દિનેશભાઇ જાદવ (થાનવાળા)ના સાળાના પુત્રો સાગર નિલેશભાઇ પરમાર (ઉ.વ.22) તથા વિશાલ નિલેશભાઇ પરમાર (ઉ.વ.19)નું તા. 15ના અવસાન થયું છે. બન્નેનું બેસણું તા. 17ને શનિવારે સાંજે 4 થી 6 રેસકોર્સ પાર્ક બ્લોક નં-44/એ, એરપોર્ટ ફાટક પાસે રાજકોટમાં રાખેલ છે.

સ્વ.ભોગીલાલપાનાચંદપારેખના પુત્ર બાલાભાઇ (હરીશભાઇ)નું તા. 15ને ગુરુવારના રોજ કોલકત્તા મુકામે અવસાન થયું છે.

વડિયાનિવાસી(હાલસિકંદરાબાદ) સ્વ. ધીરજલાલ જગજીવનભાઇ વસાણીના પત્ની તથા મયૂરભાઇ વસાણી તથા અમુભાઇ વસાણીના ભાભી કુસુમબેન (ઉ.વ.78)નું તા. 15ના સિકંદરાબાદ ખાતે અવસાન થયું છે.

કિરીટભાઇમંગલભાઇવાકાણી(ઉ.વ.59)તે કિરણબેન વાકાણીના પતિ, શીતલબેન, હિરલબેન, વર્ષાબેન, ધારાબેન, નીલભાઇના પિતા અને પ્રતીકભાઇ, ચિરાગ ભાઇના સસરાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 19ને સોમવારે સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાખેલ છે.

મણિલાલદલપતભાઇચતવાણી(ઉ.વ.76 નિવૃત્ત મેનેજર એસબીએસ) તે પ્રકાશ, હેમા રાકેશ ભાઇના પિતા અને રાજુભાઇ, ડિમ્પલભાઇ, સંજયભાઇના કાકા, રમેશભાઇ, અરવિંદભાઇ (વરિષ્ઠ પત્રકાર), રાજુભાઇ, રોહિતભાઇ જોબનપુત્રાના બનેવીનું તા. 15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 17ના સાંજે 4.30 થી 5 રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી મેઇન રોડ, એરપોર્ટ રોડ રાજકોટ ખાતે પિયરપક્ષની સાદડી પણ તેજ સ્થળે સાથે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયહરસુખરાયતુલસીદાસઆશરાના પત્ની હસુમતીબેન (ઉ.વ.77)તે મનોજભાઇના માતા અને શ્રેયાના દાદીમા, સ્વ.મહેન્દ્ર ભાઇ, છબીલભાઇના ભાભી, સ્વ.ચુનીલાલ કરશનજી બોસમિયાના પુત્રીનું તા. 15ના અવસાન થયું છે. ઉઠમણું તા. 17ના સવારે 10 કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ રાજકોટમાં રાખેલ છે.

બળવંતરાયજમનાદાસસોમૈયા(બેડલાવાળા હાલ રાજકોટ) તે સ્વ.કાંતિલાલના મોટાભાઇ, અંબાલાલ ભાઇના નાનાભાઇ, અશ્વિનભાઇ, દેવેન્દ્રભાઇ, દક્ષાબેન ગિરીશભાઇ જોબનપુત્રા, માલતીબેન રાજેશભાઇ વસાણી, માયાબેન જયેશભાઇ કારિયા, હેતલબેન ઘનશ્યામભાઇ મશરૂના પિતા, સ્વ. માધવજીભાઇ તુલસીદાસ સવાણીના જમાઇનું તા. 16ના અવસાન થયું છે. ઉઠમણું તા. 17ના સાંજે 5 કલાકે ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ ખાતે રાખેલ છે.

લલિતભાઇદામોદરદાસરૂપારેલિયાકેશોદવાળા તે હિરેનભાઇ, મનીષ ભાઇ, વિપુલભાઇના પિતા અને સ્વ.ઠાકરશી ગોવિંદજી તન્નાના જમાઇનું તા. 15ના અવસાન થયું છે. ઉઠમણું તા. 17ના સાંજે 4 થી 5 કોઠારિયા રોડ, ગોવિંદનગર શેરી નં-6, શાંતેશ્વર મંદિર રાજકોટમાં સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

માધવજીભાઇભીમજીભાઇઘેટિયાનાપત્ની નર્મદાબેન (ઉ.વ.70)તે કૌશિકભાઇ, નિલેશભાઇના માતાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 17ને શનિવારના રોજ સાંજે 4.30 થી 6 ઉમાવંશી, સુખસાગર સોસાયટી શેરી નં-11, 150 ફૂટ રિંગ રોડ, માધવ પાર્ક સામે રાજકોટમાં રાખેલ છે.

ચા.મ.મોઢબ્રાહ્મણસ્વ.લાભશંકરમહાશંકરભાઇ પંડ્યાના જમાઇ ધર્મેશભાઇ ગૌરીશંકર દવે (એસ.ટી.કન્ડક્ટર) તે મધુબેનના પતિનું તા. 15ના ભાવનગર ખાતે અવસાન થયું છે. પિયરપક્ષનું બેસણું તા. 17ના સાંજે 5 થી 6 રાજલક્ષ્મી સોસાયટી શેરી નં-20, કોઠારિયા રોડ શાળા નં-63 પાછળ રાખેલ છે.

ઇશ્વરિયાઇશ્વરિયાનાવતનીતથા આહિર અગ્રણી ચંદુભાઇ ડાંગરના માતા ડાયબેન આલાભાઇ ડાંગર તે દેવાયતભાઇ મનુભાઇના માતા અને અમિત, ભાવેશ, મયૂર, જતીન, પ્રમિતના દાદીમાનું તા. 16ના અવસાન થયું છે.

જશુભાખેંગારજીજાડેજા(એસઆરપી ઘંટેશ્વર એએસઆઇ)ના પત્ની યશુબા (ઉ.વ.51) તે હરપાલસિંહ તથા સુરપાલસિંહના માતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા. 19ને સોમવારે સાંજે 4 થી 6, એસઆરપી કેમ્પ, બ્લોક નં.71, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

શ્રીમાળીસોનીસાવિત્રીબેનગોંવિદજી પાટણીયા (ઉ.વ.78)તે રાજેશ, અક્ષયના માતા, અનંતભાઇ, મહેન્દ્રભાઇ, ભરતભાઇના સાસુ અને પીયૂષ, જીગરના નાનીમા મૂળ અંજાર હાલ રાજકોટનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 17ના સાંજે 4 થી 5 ઝાલા વાડી યુનિટ નં-2, કોઠારિયા નાકા, પેલેસ રોડ ખાતે રાખેલ છે.

સુરેશભાઇજેન્તીભાઇચૌવાણનાપુત્ર યોગેશભાઇ (ઉ.વ.24)તે જલ્પાબેન ચેતનભાઇ સોલંકીના ભાઇ અને જગદીશભાઇ ઠાકરશીભાઇ સોલંકીના ભાણેજ તા. 16ના અવસાન પામેલ છે. બેસણું તા. 17ને શનિવારે સાંજે 5 થી 6 તતફલીયા હનુમાન, જીવંતીકાનગર, ગાંધી ગ્રામ રાજકોટમાં મુકામે રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિયધીર્યકાંતભાઇનરભેરામભાઇ નિર્મળ (ઉ.વ.64)તે સ્વ.નરભેરામભાઇ માધવજીભાઇ નિર્મળ (જેતપુર)ના પુત્ર, હરજીવનભાઇ, જગદીશભાઇ, સુભાષભાઇના ભાઇનું તા. 15ના અવસાન થયું છે. ઉઠમણું તા. 17ના સવારે 10 કલાકે શિતળા માતાજી મંદિર, સંતકબીર રોડ રાજકોટમાં રાખેલ છે.

ગુર્જરપ્રજાપતિબચુભાઇમાધવજીભાઇ ગોરવાડિયા (ઉ.વ.78) તે વજુભાઇ, જયદેવભાઇ, જેન્તીભાઇ, મહેશભાઇ તથા અનિલભાઇના પિતા તથા સ્વ. કાંતિભાઇ, નરેશભાઇ, તુલસીભાઇ અને ભરતભાઇના કાકાનું તા. 16ના અવસાન થયું છે.બેસણું તા. 19ના સાંજે 4 થી 6 કલાકે, ગુર્જર પ્રજાપતિની વાડી, યુનિટ નં.1,રામનાથપરા જેલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુર્જરસુતારજગદીશભાઇજવેર દાસ વડગામાના પુત્ર અંકિત (ઉ.વ.30) તે સ્વ.ચીમનભાઇ, બટુકભાઇના ભત્રીજા, ભૂપતભાઇ, ધીમેશભાઇ,ભાવિનભાઇ તથા રવિભાઇના નાનાભાઇ અને ચંદ્રેશભાઇ રમણીકભાઇ ધ્રાંગધરિયા ના જમાઇનું તા. 16ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.17ના સાંજે 5 થી 6, રામ મંદિર પ્રાર્થના હોલ, રાયનગર, ગોંડલ રોડ ,રાજકોટ ખાતે રાખેલ છે.

માંગરોળનાવડનગરાબ્રાહ્મણગં.સ્વ. તરૂલતા મહેશકાંત વોરા (ઉ.વ.79) તે હિરેન તથા પન્નગના માતાનું તા. 15ને ગુરુવારના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 18ને રવિવારના રોજ સાંજે 5 થી 6 દરમિયાન, 306, આરતી એપાર્ટમેન્ટ, કાશિ વિશ્વનાથ પ્લોટ, (સદર) રાજકોટ ખાતે રાખેલ છે.

જસદણ|બ્રહ્મક્ષત્રિયઅ.સૌ.હર્ષિદાબેન અશોકકુમાર ધાંધા (ઉ.વ.50) તે સ્વ.ઇશ્વરલાલ ભીખાભાઇ મચ્છરના પુત્રી અને નરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, મનીષ ભાઇ મચ્છરના મોટાબહેનનું તા. 15ના જામનગર ખાતે અવસાન થયું છે. સાદડી (બેસણું) તા. 19ના સાંજે 4 થી 6, નિવાસસ્થાન, બજરંગનગર, વેકરિયા વાડી પાસે, જસદણ ખાતે રાખેલ છે.

નેકનામ|વાળંદવિઠ્ઠલભાઇનથુભાઇશીશાંગિયાના પત્ની સવિતાબેન વિઠ્ઠલભાઇ શીશાંગિયા (ઉ.વ.70)તે જગદીશભાઇના માતા અને સાગર, ભાવિનના દાદીમા તા. 16ના અવસાન પામેલ છે. બેસણું તા. 17ને શનિવારના રોજ સાંજે 4 થી 6 નેકનામ મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

પોરબંદર|વીર(ઉ.વર્ષ7) તે કેતનભાઈ ચંદારાણાના પુત્ર તથા કલાવંતીબેનના પૌત્રનું તા. 16 ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા. 20/9 ના સુધી તેમના રાજીવનગર ખાતેના નિવાસસ્થાને રાખેલ છે.

મોડપર(તા.ભાણવડ)|હંસાબેનમુળશંકરભટ્ટ(ઉ.વ.82) તે કાન્તીલાલ તથા સુરેન્દ્રભાઇના માતા તેમજ ચિરાગ તથા ભૌતિકના દાદીમાનું તા. 15ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 17ને શનિવારે સાંજે 4 થી 5 વાગ્યે સદ્દગતના નિવાસ સ્થાને મોડપર ગામે ભાઇઓ તથા બહેનો માટે રાખ્યું છે.

જામનગર|દિપ્તીબેનજીમીકુમારગણાત્રા (ઉ.વ.30) તે પ્રદિપકુમાર પોપટલાલ પાબારીની પુત્રી તથા યોગેશભાઇ પાબારીની ભત્રીજી અને પ્રતિશભાઇ, પ્રિયંક, આર્યનના બહેન તથા ઠા. રમણીકલાલ ભગવાનજી કાનાબાર, કિરીટભાઇ તથા મહેશભાઇની ભાણેજનું તા. 15ને ગુરુવારના રોજ રાજકોટ મુકામે અવસાન થયું છે. સદ્દગતની સાદડી તા. 17ને શનિવારે બપોર બાદ 4 થી 4.30 પાબારી હોલમાં તળાવની પાળે ભાઇઓ તથા બહેનો માટે જામનગરમાં રાખી છે.

દશાશ્રીમાળીસ્થાનકવાસીજૈન આનંદ અતુલભાઇ મહેતા (ઉ.વ.31) તે સ્વ. મનસુખભાઇ નવલચંદ મહેતા (મહાવીર મેડિકલ એજન્સી અને બ્રાસપાર્ટ)ના પૌત્ર તથા પ્રાણલાલભાઇ કેશવજીભાઇ પુનાતરના દોહીત્રનું તા. 13ના અમેરિકામાં અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 17ને શનિવારે સાંજે 5 થી 6 અજરામલની વાડી, જયશ્રી ટોકિઝ પાસે જામનગર ખાતે રાખી છે.

દ.શાે.વણિકકિશનલાલહરીલાલ ધ્રુવ (સૌરાષ્ટ્ર સાયકલ સ્ટોર્સવાળા) તે પંકજભાઇ, કમલેશભાઇ, ચંદાબેન વસંતકુમાર વસાણી, ભારતીબેન પ્રદિપકુમાર સાંગાણી, નયનાબેન યોગેશકુમાર સાંગાણીના પિતા તથા ચેતન, વિશાલ, મિલન અને જાનકીના દાદાનું તા. 14ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 19ને સોમવારે સુરજબાગ, કનખરા સમાજની વાડીની સામે, ખંભાળિયા ગેઇટ પાસે સાંજે 5 થી 6 રાખી છે.

જૂનાગઢ|ગાંધીજગદિશચંદ્રમગનલાલતે ઉમેશભાઇ (એસ.બી.આઇ.), ઉપેનભાઇનાં પિતા, ભરતભાઇનાં કાકા, નિકુંજભાઇનાં દાદાનું તા.15ને બુધવારના રોજ અવસાન થયું છે.

દીવ|ભટ્ટઅશોકભાઇ(ઉ.વ.43)તે સ્વ.હિંમતલાલનાં પુત્રનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તા.19નાં સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, બી/2, ડી ગવર્નમેન્ટ ક્વાટર્સ, સરકારી હોસ્પીટલ સામે દીવ ખાતે રાખ્યું છે.

માંગરોળ|રૂપારેલીયામેનાબેન(ઉ.વ.71)તે નંદલાલભાઇનાં પત્ની, શૈલેષભાઇ, સંજયભાઇ, પ્રકાશભાઇનાં માતાનું તા.16ને શુક્રવારના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે. બેસણું તા.17ને શનિવારના રોજ સાંજે 4 થી 5, થલ્તેજ, ભાઇકાકા નગર, અમદાવાદ ખાતે રાખ્યું છે.

વેરાવળ|જાનીડાયાલાલગોરધન દાસ (ઉ.વ.85) તે પ્રદિપભાઇ, જયેશભાઇ, હિતેષભાઇનાં પિતા, મહેશકુમાર ચંદુલાલ ભટ્ટનાં સસરાનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.19ને સોમવારના રોજ સાંજે 4 થી 5, ચંદ્રમોલેશ્વર મંદિર, ખારવા સોસાયટી, મફતીયા પરાની પાછળ રાખ્યું છે.

જોષીગીરજાશંકરલક્ષ્મીશંકર(ઉ.વ.87) તે લલીતભાઇ (જેતપુર), ભાવનાબેન, ભાનુબેન (પોરબંદર), પુષ્પાબેન (નગીચાણા)નાં પિતાનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.19ને સોમવારના રોજ સાંજે 4 થી 6, બિલેશ્વર મંદિર, શિક્ષક કોલોની, વેરાવળ ખાતે રાખ્યું છે.

તરવડા|કારડીયારાજપુતલાભુબાહનુસિંહ પરમાર (ઉ.વ. 80) તે ચંદ્રસિંહ પરમાર, ઘનાભા (મુન્નાભાઇ)નાં માતાનું તા.16નાં અવસાન થયું છે.

દામનગર|બાબરીયાકિરણભાઇભીમજીભાઇ(ઉ.વ.28) તે ભીખા ભાઇ, અરજણભાઇ, રમેશ ભાઇનાં ભત્રીજા, સોમાભાઇ, સ્વ.દાસભાઇ, ભીખાભાઇ, પ્રવિણભાઇનાં ભાણેજ, જેશીંગભાઇ, જ્યોતિબેનનાં ભાઇનું તા.16ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.22ને ગુરુવારના રોજ આનંદનગર, રાભડા રોડ, દામનગર ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...