• Gujarati News
  • National
  • દિવ્યાંગો માટે મિલન સેતુ સમારોહ યોજાશે

દિવ્યાંગો માટે મિલન સેતુ સમારોહ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગોનેમળતા વિવિધ સરકારી લાભો, સહાય વગેરેની માહિતી આપવા માટે સહયોગ વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 4 ડિસેમ્બર રવિવારે સાંજે 4:30 વાગ્યે રાષ્ટ્રીય શાળા ખાતે દિવ્યાંગ પરિવાર મિલન સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. માતા-પિતાએ ખાસ હાજરી આપવા સંસ્થા દ્વારા વિનંતી કરાઇ છે. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારી કનકસિંહ ઝાલા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દિવ્યાંગોએ રજિસ્ટ્રેશન ગુરુવાર સુધીમાં કરાવવાનું રહેશે. માટે ટ્રસ્ટના અનવરભાઇ તથા ધર્મેશભાઇનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...