તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ |શ્રીરામલક્ષ્મીદાસવિઠલાણી(ઓખા) તે હિરાલાલ લાધાભાઇ બુધ્ધદેવના જમાઇ તા. 26ના અવસાન

રાજકોટ |શ્રીરામલક્ષ્મીદાસવિઠલાણી(ઓખા) તે હિરાલાલ લાધાભાઇ બુધ્ધદેવના જમાઇ તા. 26ના અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |શ્રીરામલક્ષ્મીદાસવિઠલાણી(ઓખા) તે હિરાલાલ લાધાભાઇ બુધ્ધદેવના જમાઇ તા. 26ના અવસાન પામેલ છે. સસરા પક્ષની સાદડી તા. 2ના સાંજે 4 થી 5 પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટમાં રાખેલ છે.

તુલસીદાસજુઠાભાઇનથવાણીનાપુત્ર, નારણજી તુલસીદાસ નથવાણીના પત્ની રમાગૌરી નારણદાસ નથવાણી (ઉ.વ.67)તે કિરીટભાઇ, ભાવેશભાઇ, હિતેષભાઇના માતા, પાનેલીવાળા ટપુલાલ દેવશીભાઇ ખાખરિયાના પુત્રી, દિનેશભાઇ, નવીનભાઇ, સ્વ.રમણીકભાઇના બહેનનું તા. 28ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 1ના સાંજે 5 કલાકે જીથરિયા હનુમાન, મવડી મેઇન રોડ રાજકોટમાં રાખેલ છે.

ભાણવડનિવાસીહાલરાજકોટ સ્વ.જયંતિલાલ ભનુલાલ હિંડોચાના પત્ની નર્મદાબેન જયંતિલાલ હિંડોચા (ઉ.વ.82)તે સ્વ.નારણજી જસરાજ સવજીયાણી (સણોસરાવાળ)ના દીકરી, રમેશભાઇ, હિતેશભાઇ, નિલેશભાઇ, શર્મિષ્ઠાબેન નંદલાલ ઠકરાર, ચંદ્રીકાબેન છબીલભાઇ કારિઆ, કોમલબેન હિતેશભાઇ સાયાણીના માતા, હિરેન, વિશાલના દાદીમાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું-પિયરપક્ષની સાદડી તા. 1ના સાંજે 4 થી 5 શ્રી મહાકાલેશ્વર મંદિર, માલવિયા ચોક, ગોંડલ રોડ રાજકોટમાં રાખેલ છે.

મચ્છુકડિયાસઇસુતાર દિનેશભાઇ ગોવિંદભાઇ ગોહેલ (શેઠવડાળા)તે સુરેશભાઇના નાનાભાઇ, અશોક ભાઇ, રેખાબેન, ઇલાબેનના મોટાભાઇ, ભાવિનના પિતા, જેન્તીભાઇ ભાણજીભાઇ મકવાણા (ખટિયા)ના જમાઇનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તા. 1ના બપોરે 3 થી 5 સુધી 150, ફૂટ રિંગ રોડ, અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃત સોસાયટીમાં રાખેલ છે.

મૂળધોરાજીહાલરાજકોટ રતિલાલ મોહનલાલ ભાડેશિયા (ઉ.વ.77)તે કૌશિકભાઇ, ભાવનાબેન મહેશભાઇ તલસાણિયાના પિતા, સ્વ.છોટાલાલના લઘુબંધુ, પ્રભુલાલ, મનસુખલાલના મોટાભાઇનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4.30 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, વિભાગ-2, ભક્તિનગર સર્કલ પાસે રાખેલ છે.

ગોંડલનિવાસીહાલરાજકોટ ગં.સ્વ.નિર્મળાબેન (ઉ.વ.92)તે સ્વ.કાંતિલાલ સોમચંદ મહેતાના પત્ની, અરૂણાબેન કિશોરભાઇ શાહ, ઇન્દિરાબેન દિલીપભાઇ પુંજાણી, સ્વ.પ્રફુલ્લાબેન મહેન્દ્રભાઇ શાહ, ભાવનાબેન દિલીપભાઇ પીપળિયા, જયશ્રીબેન હરીશભાઇ મહેતા, દિવ્યાબેન મનીષભાઇ મહેતાના માતા, હરસુખરાય ભગવાનજી મહેતાના બહેન, અનંતરાય, હસમુખરાય શાંતિલાલ મહેતા, નિર્મળાબેન ચંપકલાલ મહેતાના કાકીનુ઼ તા. 28મીએ અવસાન થયું છે. ઉઠમણું સવારે 10 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 10.30 કલાકે તા. 1ના રોયલ પાર્ક ઉપાશ્રય, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

કોઠારિયાઉમેશભાઇસોમાભાઇસોલંકી તે રઘુભાઇ, નારણભાઇના ભાઇનું તા. 26ના અવસાન થયું છે.

લીલાવંતીબેનભગવાનદાસકારિયા(ઉ.વ.82)તે સ્વ.ભગવાનદાસ ડી.કારિયાના પત્ની (પોરબંદર) તથા સ્વ.કુરજીભાઇ ગોકલદાસ રૂપારેલના પુત્રી, જયંતીભાઇ (પોરબંદર), પ્રભુદાસ (જામનગર)ના બહેન, ડો.જગદીશ બી.કારિયાના માતા, દર્શન, શ્રધ્ધા જીતેશ સવજાણી, નિરવના દાદીમાનું તા. 29મીએ અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 1ના નિવાસસ્થાન સદ્દગુરુ વાટીકા, એરપોર્ટ રોડ ખાતે સાંજે 4 કલાકે રાખેલ છે.

ગં.સ્વ.કુંદનબેનરમેશચંદ્રકોટેચા(ઉ.વ.69)તે સ્વ.રમેશચંદ્ર નરભેરામ કોટેચાના પત્ની, અલ્પેશભાઇના માતા, સ્વ.ચુનીલાલ હેમરાજભાઇ શિંગાળાના પુત્રી, વસંતરાય, ગુણવંતભાઇના બહેન અવસાન પામેલ છે. ઉઠમણું-મોસાળપક્ષની સાદડી તા. 1ના સાંજે 5 કલાકે કાશીવિશ્વનાથ મંદિર, કાશીવિશ્વનાથ પ્લોટ, હરીહર ચોક પાસે રાખેલ છે.

કારડિયારાજપૂતકિશોરભાઇમાધુભાઇ પરમાર (ઉ.વ.69)તે સ્વ.જોરસિંહભાઇના નાનાભાઇ, મનુભાઇ, દિલીપભાઇ, સ્વ.ભુપતભાઇ, સ્વ.ગજેન્દ્રભાઇના મોટાભાઇ, જનકભાઇ, અશોક ભાઇ, જયેશભાઇ, જીતેન્દ્રભાઇના પિતા તા. 28ના અવસાન પામેલ છે. બેસણું તા. 2ના સાંજે 4 થી 6 કારડિયા રાજપૂત સમાજની વાડી, 150, ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી ખાતે રાખેલ છે.

ખરેડીનિવાસીપ્રવીણચંદ્રછોટાલાલ અનડકટના પત્ની રમાબેન તે સ્વ.ગોપાલભાઇ નાનજીભાઇ કેશરીયા (મેંગણીવાળા)ના પુત્રી, મિલનભાઇ, નરેન્દ્રભાઇ, મીનાબેન વિજયભાઇ મશરૂ, અરૂણાબેન ધર્મેન્દ્રભાઇ ખખ્ખર, સરલાબેન ઉતમભાઇ તન્ના, જયશ્રીબેન પ્રદીપભાઇ સેજપાલના માતાનું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 1ના સાંજે 5 કલાકે ઉદેશ્વર સોમનાથ મહાદેવ મંદિર, શ્રીનાથજી સોસાયટી-5, મવડી રોડ રાજકોટમાં રાખેલ છે.

સોરઠિયાદરજીધોરાજીવાળાહાલ રાજકોટ નટવરલાલ વિરજીભાઇ ડાભી (ઉ.વ.61)તે વિમલભાઇ, નિરજભાઇ, ભાવિનભાઇ, જીજ્ઞેશભાઇના પિતા, સ્વ.ચંદુભાઇ (સુણાવ), હસુભાઇ, રમણીકભાઇ, જગદીશભાઇ (ધોરાજી)ના ભાઇનું તા. 28ના અવસાન થયું છે. બેસણું રાજકોટમાં તા. 1ના બપોરે 3 થી 5 ધરમેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, 150, ફૂટ રિંગ રોડ રાજકોટમાં તથા ધોરાજીમાં તા. 2ના બપોરે 3 થી 5 શિવાંગી એપાર્ટમેન્ટ, ચલુવાડી પ્લોટ, તેજા બાપાના પીપળા પાસે ધોરાજીમાં રાખેલ છે.

મૂળધોરાજીહાલરાજકોટ ગો.વા. મનસુખલાલ મંગળજીભાઇ ધોળકિયાના પત્ની શાંતાબેન મનસુખલાલ ધોળકિયા તે મણીલાલભાઇ, અનિલભાઇ, હસમુખભાઇ, અરવિંદભાઇ, બિપીનભાઇ, ગિરીશભાઇના માતા, હિરલભાઇના દાદી, સરોજબેન ચાપાનેરીયા, કિરણબેન ગુસાણી, સ્મીતાબેન ધીનોજાના માતા, કુંજલબેન લાઠિગરાના દાદીમાનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાન 7/16 લક્ષ્મીવાડી રાજકોટમાં તા. 1ના સાંજે 4 થી 6 રાખેલ છે.

મર્હુમજેબુનબેનઇબ્રાહિમભાઇહોથી તે ઇબ્રાહિમભાઇ હોથી (નિવૃત્ત આઇટીઆઇ કર્મચારી)ના પત્નીનું તા. 29ના અવસાન થયું છે. જિયારત ભાઇઓ માટે 1 ડિસેમ્બરના સવારે 9.30 કલાકે ફારૂકી મસ્જિદ, દુધસાગર રોડ, બહેનો માટે ગામેતી હોલમાં રાખેલ છે

માધવજીભાઇપોપટભાઇવોરા(ઉ.વ.61) તે કૌશીકભાઇના પિતા, રાઘવજીભાઇ, ભીમજીભાઇ, મનસુખભાઇના ભાઇનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 5.30 કલાકે શરણેશ્વર મંદિર, શિવનગર 3/6, ગોંડલ રોડ રાજકોટમાં રાખેલ છે.

ધોબીભરતભાઇગોવિંદભાઇવાજા (ઉ.વ.52)તે સ્વ. ગોવિંદભાઇ દેવજીભાઇ વાજાના પુત્ર, રાજેશભાઇ, સ્વ.જયેશભાઇના મોટાભાઇનું અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 6 સમસ્ત હિન્દુ ધોબી સમાજ, ધોબી જ્ઞાતિની વાડી, અટીકા રાજકોટમાં રાખેલ છે.

ગૌરવકૌશિકભાઇપાટલિયા(વાળંદ ઉ.વ.31)તે ડો.બી.અાર.પાટલિયા, જયંતીભાઇના પૌત્ર, કૌશિકભાઇ, ભારતીબેનના પુત્ર, અનિલભાઇ, અશોકભાઇ (જીઇબી), મધુબેન વિનોદભાઇ લાંઘણોજા, દક્ષાબેન અશ્વિનભાઇ પરમાર (સુરેન્દ્રનગર)ના ભત્રીજા, ભવ્યભાઇ (અમેરીકા), જયભાઇ, આશુતોષ, ઉત્સવ, રિધ્ધિબેનના મોટાભાઇનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 5 સોમેશ્વર મહાદેવ મંદિર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સદ્દગુરુનગરની સામે, રૂડાનગર-2 રાજકોટમાં રાખેલ છે.

ચા.મ.મોઢબ્રાહ્મણમૂળઉકરડા આજી હાલ રાજકોટ ત્રંબકલાલ જીવણલાલ પંડ્યા (ઉ.વ.88)તે પ્રકાશભાઇ, બિપીનભાઇ મણીલાલ પંડ્યાના ભાઇજી, નિખીલભાઇ, પ્રતિકભાઇના દાદાનું તા. 29મીએ અવસાન થયું છે. ઉઠમણું ચાતુર્વેદિ મચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ બોર્ડિંગ, મીલપરા મેઇન રોડ ખાતે તા. 1ના સાંજે 5 કલાકે રાખેલ છે.

ગોંડલ|ભાગીરથીબેનભાગોજીપાવરઉ.82 તેઓ મહાદેવભાઇ અને લામાનભાઈના માતાનું તા.15 ના અવસાન થયેલ છે. પ્રથાના સભા તા. 1 ડિસેમ્બર સાંજે 4 થી 6 કલાકે શ્રી ત્રંબેક્શ્વર મહાદેવ હોલ, યોગીનગર 14, રેલવે પાટા સામે , સાંઈબાબા મંદિર બાજુમાં ગોંડલ ખાતે રાખેલ છે.

મૂળદેવરીકુંભાજીહાલ ગોંડલના હંસાબા જેઠુર વાળા (ઉ.વ.65)તે જશુભા, ધર્મેન્દ્રભાઇના માતાનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 6 જજ કોલોની પાસે, આશાપુરા સોસાયટી, આવાસ યોજના કવાર્ટર ખાતે રાખેલ છે.

જામખંભાળિયા|સ્વ.ઠાં.છોટાલાલરામજીભાઈ થોભાણી ના પુત્ર મુ. ખંભાળિયા હાલ મુંબઇ નિવાસી જગદીશભાઈ ઉ.54 તે અશોકભાઈ, સુરેશભાઈ, દીપકભાઈના ભાઈ તેમજ આકાશ ના પિતા તથા સાવન ના બાપુજી નું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું તા. 01ના સાંજે 4.00 થી 4.30 વાગ્યે જલારામ મંદિરે, ભાઈઓ તથા બહેનો નું સાથે રાખેલ છે.

નસીતપરારામપર|ચા.મ.મોઢબ્રાહ્મણભટ્ટમુળશંકર દેવશંકર તે અરવિંદભાઇ (એ.જી.ઓફિસ), હસમુખભાઇ, ચંદ્રકાંતભાઇ, અનસોયાબેનના પિતા, વિનોદરાય જાનીના સસરા, સ્વ.મણીશંકર જી પંડ્યા, યુ.જી.પંડ્યાના બનેવી તા. 28ના અવસાન પામેલ છે. ઉઠમણું-પિયરપક્ષનું બેસણું તા. 2ના સાંજે 4 થી 5 તેમના નિવાસસ્થાન નસિતપર ખાતે રાખેલ છે.

બાવળબરવાળા|સ્વ.કેશુભાઇટપુભાઇગુજરાતીનાપત્ની મણીબેન (ઉ.વ.77)તે ગાંડુભાઇ, ઘનશ્યામભાઇ, મેઘજીભાઇના માતાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા. 1ના સાંજે 4 થી 6 તેમના બાવળ બરવાળા તા.વડિયા જિલ્લો અમરેલી નિવાસસ્થાને રાખેલ છે.

જામનગર|મોઢવણિકજ્ઞાતિનાનિતાબેન તે રાજીવભાઇ ચંપકલાલ કોઠારીના પત્નિ તથા ક્રિષ્ણલાલ લક્ષ્મીચંદ મહેતાના પુત્રી તથા મિલન, નમ્રતાબેન પરાગભાઇ ઓઝા, ચાંદનીબેન ભાવેશ છાપીયાના માતા તથા િનલેશભાઇ, અતુલભાઇ મહેતા (એસબીઆઇ)ના મોટા બહેન તથા હિતેશભાઇ, નરેશભાઇ કોઠારીના ભાભીનું તા. 28ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 1ને ગુરૂવારે સાંજે 5 થી 5.30 દરમિયાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

દ્વારકાનિવાસી,હાલજામનગર નિવાસી ઉષાબેન કૃષ્ણચંદ્ર પંડયા (ઉ.વ.77) તે દિપકભાઇના માતા તથા ક્રિષ્નાબેન રાકેશભાઇ જાની તથા આરતીબેન જીગ્નેશભાઇ જોષીના માતાનું તા. 28ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 1ને ગુરૂવારના સાંજે 4 થી 4.30 પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.

ખંભાળિયા|રતીલાલબાધાભાઇગોરેચા (ઉ.વ.74) તે પ્રેમજીભાઇ, સ્વ. શામજીભાઇ તથા ભગવાનજીભાઇના નાનાભાઇ તથા કાન્તીભાઇના મોટાભાઇ તથા રાજેશભાઇ, વિપુલભાઇ અને દિપકના પિતાનું તા. 28ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 1ને ગુુરૂવારે સાંજે 4 થી 5 દરમિયાન નવી હરીપરમાં મહાજન વાડીમાં રાખવામાં આવ્યું છે.

કાલાવડ(શિતલા)|મુળરહેવાસીહળવદ, હાલ જામનગરના ઔદિચ્ય બ્રાહ્મણ સ્વ. હિરાગૌરી ભાનુશંકર વ્યાસ (ઉ.વ.71) તે પ્રમોદરાય તુલસીરામના ભાભી, મહેશભાઇ (કોર્ટ), અનિલભાઇ તથા જયેશભાઇ, રેખાબેનના માતા તથા મનુભાઇ આચાર્ય (રાજકોટ)ના સાસુનું તા. 28ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 30ના સાંજે 4 થી 5 જડેશ્વર મંદિર, 6/4, પટેલ કોલોનીના છેડે તથા તા. 1ના ગુરૂવારના રોજ સાંજે 4 થી 5 કાલાવડ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યંુ છે.

ઓખા|શ્રીરામભાઇ(ઉ.વ.77)તે સ્વ. ઠા. લક્ષ્મીદાસ છગનલાલ વિઠ્ઠલાણીના જયેષ્ઠ પુત્ર તે સ્વ. ઠા. રમેશચંદ્ર લક્ષ્મીદાસ વિઠલાણીના મોટાભાઇ, કનૈયાલાલ, સુનિલ, દિનેશ, આનંદ, વિજય, વ્રજેશ તથા ભારતીબેન પ્રતાપભાઇ હિંડોચા (જામખંભાળિયાવાળા)ના પિતા તે જીજ્ઞેશ, ચેતન, હિતેશ શિલ્પાબેન વિમલકુમાર કાનાબારના મોટા અદા તે હંસાબેન કિશોરભાઇ ખીરા, રેખાબેન રમેશચંદ્ર નણવાણી (મંુબઇ), સ્વ. પુષ્પાબેન લક્ષીદાસ વિઠલાણીના મોટાભાઇનં તા. 27ના રવિવારેના રોજ અવસાન થયંુ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 1ને ગુરૂવાર સાંજે 4 થી 5 દરમિયાન તેમના નિવાસ સ્થાન ઓખામાં રાખવામાં આવ્યું છે.

ધ્રોલ|મ.ક.સ.સુથારકસ્તુરબેન(ઉ.વ.103) તે દેવજીભાઇ રણછોડભાઇ સોલંકીના પત્નિ તથા રમણીકભાઇના માતા તે મહેશભાઇ, જયેશભાઇ, હરેશ ભાઇ, અનિલ ભાઇ, રાજુભાઇના દાદીમાનું તા. 29ને મંગળવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 1ને ગુરૂવારે સાંજના 4 થી 5 દરમિયાન દરજી સમાજની વાડી, મોચી બજાર, ધ્રોલમાં રાખવામાં આવ્યું છે.

જૂનાગઢ|ટાંકરવજીભાઇરત્નાભાઇ(શાપુર નિવાસી, હાલ મધુરમ) તે અશ્વીનભાઇનાં પિતાનું તા.28નાં અવસાન થયું છે. ઉઠમણું તા.1નાં સાંજે 4 થી 6, રામ મંદિર, કામનાથ નગર, મધુરમ(જૂનાગઢ) ખાતે રાખ્યું છે.

ત્રિવેદીહરીશભાઇતેપ્રિતમદાસનાં પુત્ર, હસમુખભાઇ, સતીષભાઇ, જગદીશભાઇ, પ્રકાશભાઇનાં ભાઇ, પ્રશાંત ભરતકુમાર દોશીનાં સસરાનું તા.29નાં અવસાન થયું છે. બેસણું તા.1નાં સાંજે 4 થી 6, બિલનાથ મંદિર, અક્ષરમંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કારિયાગોદાવરીબેનનાનાલાલ(ઉ.વ.90) તે દિનેશભાઇ (ચાવાળા)નાં માતા, પ્રભુદાસભાઇ ગોંધીયા (વિસાવદર)નાં સાસુનું તા.29નાં અવસાન થયું છે. ઉઠમણું તા.1નાં સાંજે 4 થી 5, કોટેશ્વર મહાદેવ મંદિર, પો.હેડ.ક્વા.સામે, નવા નાગરવાડા ખાતે રાખ્યું છે.

મોકરીયાભાનુબેન(બેનીબેન)ગાંગાભાઇ (ઉ.વ.72) તે નવીનભાઇ (સ્વામી વિવેકાનંદ હાઇસ્કુલ), દિલીપભાઇનાં માતાનું તા.29નાં અવસાન થયું છે. બેસણું તા.1નાં સાંજે 4 થી 6, ઘેડીયા કોળી સમાજ, જોષીપુરા, જૂનાગઢ ખાતે.

સામવેદીશ્રીમાળીબ્રાહ્મણનિર્મળાબેન તે યુ.એન.ત્રિવેદી (નિ. ડીવાયએસપી, જૂનાગઢ)નાં પત્ની, સ્વ.પ્રાણલાલ દુર્લભજી દવે (ધોરાજી)નાં પુત્રી, કનુભાઇ, દિપકભાઇ, મયુરભાઇ, સંતોષભાઇનાં બહેનનું તા.28ને સોમવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.1ને ગુરુવારના રોજ સાંજે 4 થી 5:30, રાજગોર વિદ્યાર્થી ભુવન, શીશુ મંગલ સામે, ગાંધીગ્રામ ખાતે રાખ્યું છે.

કોડીનાર|સૂચકકશ્યપભાઇ(ઉ.વ.27)તે નલીનભાઇ (દિલીપ એન્ટર પ્રાઇઝ)નાં પુત્ર, સ્વ.વસનજીભાઇનાં પૌત્ર, ચિરાગભાઇ (ઓમ એન્ટર પ્રાઇઝ)નાં ભાઇ, જેન્તીભાઇ કાનાબાર (અમરાપુર), ભલાભાઇ, રમેશભાઇ, પ્રવિણભાઇનાં ભાણેજનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તથા મોસાળપક્ષની સાદડી તા.1ને ગુરુવારના રોજ સાંજે 4:30 થી 6, સોમનાથ મહાદેવ મંદિર,કોડીનાર ખાતે રાખી છે.

માધવપુર(ઘેડ)|પોપટપુષ્પાબેનત્રિભોવનદાસ(ઉ.વ.78) તે શાંતિભાઈ સુચક, કાંતિભાઈનાં બેન, હરીભાઈનાં ભાભી, વિમલભાઈ (સેલટેક્સ ઓફિસર-ધોરાજી), સ્વ.ભાવિનભાઈનાં માતાનું તા.28ને સોમવારના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા.30નાં બપોરે 3 થી 4, લોહાણા મહાજનવાડી, માધવપુર (ઘેડ) ખાતે તેમજ સાદડી તા.2નાં ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5, વિમલભાઈના તેમના નિવાસસ્થાન, રાધિકા-એ, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યું છે.

સાવરકુંડલા|ડો.જટાશંકરભાઇશિવરામભાઇમહેતા(ઉ.વ.82) તે ભરતભાઇ, મહેશભાઇ, રાજેશભાઇ, શોભનાબેનનાં પિતાનું તા.27ને રવિવારના રોજ અવસાન થયું છે. બેસણું તા.1ને ગુરુવારના રોજ બપોરે 3 થી 6, તેમના નિવાસસ્થાન, મહાકાળી શ્રીજીનગર, ચોલેરાની દુકાન પાસે, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

કુંભાણીધીરૂભાઇજેઠાભાઇ(ઉ.વ.58) તે પુનાભાઇ, બાલુભાઇ, મનજીભાઇ, રવજીભાઇ, રામ ભાઇનાં ભાઇનું તા.27નાં અવસાન થયું છે. બેસણું તા.1નાં બપોરે 3 થી 6, 31-મધુવન સોસાયટી, પીકઅપ બસ સ્ટોપવાળો ખાંચો, જેસરરોડ, સાવરકુંડલા.

વાઘેલાસમજુબેનરતીભાઇ(ઉ.વ.80) તે ભુપતભાઇ, શાંતીભાઇનાં માતાનું તા.27નાં અવસાન થયું છે. સાદડી તા.1નાં સાંજે 4 થી 6, દરજી જ્ઞાતિ વાડી, પોસ્ટઓફિસ રોડ, સાવરકુંડલા.

મિસ્ત્રીશાંતાબેનબાલુભાઇતે કિશોરભાઇ, રમેશભાઇ, ભરતભાઇ, પ્રફુલભાઇનાં માતાનું તા.29નાં અવસાન થયું છે. બેસણું કરજાળા ખાતે રાખ્યું છે.

કપાસીસૈફુદીનભાઇઅકબરઅલી(ઉ.વ.58) તે હુસેનાબેન તૈયબઅલીના શોહર, શબ્બીરભાઇ, અબ્બાસભાઇનાં ભાઇ, અલી અસગર, કુતુબભાઇનાં પિતાનુ તા.29નાં અવસાન થયું છે. જીયારત તા.1નાં સવારે 11 કલાકે, દાઉદી વ્હોરા મસ્જિદ, સાવરકુંડલા ખાતે રાખી છે.

જીલાણા(માણાવદર)|સુખાનંદીસવિતાબેનગોરધનદાસ(ઉ.વ.84) તે હરસુખભાઇ (ક્લાર્ક, સરસ્વતી વિનય મંદિર)નાં માતાનું તા.29નાં અવસાન થયું છે.

વેરાવળ|દેવાણીચંદુલાલલીલાઘર(ઉ.વ.૮૭) તે, સ્વ.હરકીશનભાઇ, રમેશભાઇ, રાજુભાઇ, દિ૫કભાઇ, પ્રદી૫ભાઇનાં પિતા, પરેશભાઇ, કેતનભાઇ, રવિ, સન્ની, આરતી, રિઘ્ઘીનાં દાદા, રામજીભાઇ લવજીભાઇ રુપારેલ (કોડીનાર)નાં જમાઇનું તા.૨૮નાં અવસાન થયું છે. ઉઠમણું તા.1નાં સાંજે 4 થી 5, કાશી વિશ્વનાથ મંદિર, નવી પોસ્ટઅોફીસ રોડ, વેરાવળ.

કેશોદ|સોરઠીયાશ્રીગોડમાળવિયબ્રાહ્મણ ભટ્ટ જસુમતિબેન (ઉ.વ.79) તે સ્વ.લાભશંકરનાં પત્ની, ઇશ્વરલાલભાઇ (કેશોદ), સ્વ.દિલસુખરાયનાં ભાભીનું તા.27નાં વેરાવળ ખાતે અવસાન થયું છે. સાદડી તા.2ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5, રામેશ્વર મંદિર, એરોહામ રોડ, કેશોદ ખાતે રાખવામાં આવ્યું છે.

મોરબી|ધવલભાઇપ્રવીણભાઇનાગ્રેચા(ઉ.વ.37)તે ગં.સ્વ. હંસાબેન પ્રવીણભાઇ નાગ્રેચાના પુત્ર, હરેશભાઇ, ભાવેશભાઇના ભત્રીજા, જયેન્દ્રભાઇ, જીજ્ઞેશભાઇ જમનાદાસ સીતાપરાના ભાણેજ, જીજ્ઞાબેન સંચાણીયા, દક્ષાબેન તલસાણીયાના ભાઇ, સૌન્નકભાઇ પ્રભુદાસ મોડાસીયાના બનેવીનું તા. 29ને સોમવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. 1ને ગુરુવારના રોજ બપોરે 3 થી 5 વિશ્વકર્મા મંદિર, ઘંટીયામાં મોસાળપક્ષનું બેસણું સાથે રાખેલ છેે.

જામનગર|હેેમલતાબેનખીમજીભાઇવરૂ(ઉ.વ.78)તે ખીમજીભાઇ લાલજી ભાઇ વરૂના પત્ની, હરીશભાઇ ગુણવંત ભાઇના માતા, હંસાબેન પોપટલાલ રામપરિયા (સુરત) તથા વનીતાબેન વસંતલાલ ગાંગાણી (રાજકોટ), ઇન્દુબેન કાંતિલાલ કાચા (ચૌહાણ રાજકોટ)ના માતાનું તા. 29ના અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા બુધવારે સવારે 9 કલાકે જીરાગઢ ગામેથી નીકળશે.

અન્ય સમાચારો પણ છે...